ક્રિકેટર ચહલ ની પત્ની એ કર્યો એવો ડાન્સ કે જોનારા આભા રહી ગયા ! જુવો વિડીઓ
આમ જોયે તો આજ ના સમય માં સોસીયલ મીડિયા ખુબજ ગ્રો કરી રહયું છે. અને તેનો ઉપયોગ ઘણા લોકો કર્ત્તા હોય છે. ઈન્ટરનેટ ના આ સમય માં લોકો પોતાની પ્રોફાઈલ સોસીયલ મીડિયા પર સારી એવી દેખ્ડવા અને ફેમસ થવા માટે પોતી જે તે કુશળતા દેખાડતા હોઈ છે.જેમાં ડાન્સ,પછી કોમેડી વિડિયો, ફોટોગ્રાફી, ગેમિંગ, આમ વગેરે રીતે લોકો પોતાની પ્રોફાયલ બનાવતા હોઈ છે.
જ્યારે પણ કોઈ ગીત ટ્રેન્ડીંગ થાય તો તેના પર ડાન્સ ના વીડીયો બનાવતા ભૂલશે નહિ અને સરસ વિડીયો બનાવશે અને સોસીયલ મીડિયા પર અપલોડ કરશે. તેમજ આજ રીતે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અમે તે પણ ડાન્સ પર વિડીયો બનાવવમાં ફેમસ છે. તેમજ ધનાશ્રી પોતાના ફેંસ માટે રોજ બરોજ વિડિયો અને ફોટા મુક્તિ હોઈ છે. અને તેમાં થોડા કલાકો પહેલાજ મીકા સિંહ નાં સોંગ પર વિડીયો બનાવી તેણે તેમના બદ્ધા ચાહકો નું ધ્યાન આકર્ષી લીધું છે.
આ વિડીઓમાં ધનાશ્રી વર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ડાન્સ મૂવ્સ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. ૨૯ મી અપ્રિલ ના દિવસે વર્લ્ડ ડાન્સ ડે ના દિવસે ધનાશ્રી એ તેના ઇનસ્ટાગ્રામ પર તેણે પોતાનો એક ડાન્સ વિડીયો શેર કરિયો હતો.
તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા એક ઉત્તમ કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલ પર તમને એક કરતા વધુ ડાન્સ વીડિયો જોવા મળશે. આ ચેનલમાં 2.6M થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનાશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. એટલું જ નહીં, તે હિપ-હોપની તાલીમ પણ આપે છે. આમ ધનાશ્રી એ પહેલા પણ આવા આકર્ષક ડાન્સ નાં વિડીયો શેર કરેલા.
View this post on Instagram