દીકરી લાવી નવા ચશ્માં અને જ્યારે તેના પિતાને કિંમત કીધી તો તેના પણ ઉડી ગયા હોશ અને બોલ્યા, “ભીંડી…જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર કોમેડી વિડીઓ તેમજ લોકો ની અવ નવી પ્રતિક્રિયા જોઈ તમને પણ ઘનની વખત હસવું આવી જતું હોઇ છે તેવીજ રીતે હાલ એક ખુબજ હસાવી દેતો વાયરલ વિડીઓ સામે આવી રહ્યો છે જે જોઈ તમને પણ ઘડીક વાર શોક લાગી જશે. અને તમને પણ વિશ્વાસ નહિ આવે. વિડીઓમાં એક દીકરીએ તેના પિતાને જ્યારે ચશ્માની કીમત કીધું તો પિતાના પણ ઉડી ગયા હોશ. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે મહિલા પોતાના પિતાને ફેન્ડી કંપનીના નવા ચશ્મા બતાવી રહી છે. મહિલાએ પહેલા પોતાના પિતાને ચશ્માની કિંમતનું અનુમાન લગાવવા માટે કહ્યું. પિતાએ મઝાકમાં ચશ્માની કિંમત 400 રૂપિયાના 16 પીસ કહી. પછી તેમણે 400 ડોલર કહ્યું, પણ જ્યારે મહિલાએ ચશ્માની કિંમત 1900 દિરહમ બતાવી તો તેઓ ચોંકી ઉઠ્યા.

આમ આગળ વીડીઓમાં પિતાએ મઝાક મઝાકમાં કહ્યું કે, ‘ભાઇ, માણસો બોલાવો આ ચશ્માને મૂકવા માટે’. તે તેના પિતાને ફેંડી ગગલ્સનું બોક્સ સોંપે છે. તેના પિતા મઝાકમાં પૂછે છે કે, તેને ભિંડી કેમ લખવામાં આવે છે. મહિલાએ જ્યારે ચશ્માની કિંમત 1900 દિરહમ એટલે કે, ભારતીય રૂપિયામાં 42000 ગણાવી છે, તો તેના પિતા અચંભામાં પડી ગયા. તેઓ કહે છે કે, ‘ભાઇ માણસો બોલાવો આ ચશ્માને ધ્યાનથી અંદર રાખવા માટે’.

આમ જણાવીએ તો આ વાયરલ વીડિયો થોડા સમય પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને ત્રણ લાખથી વધારે વખત લાઇક કરવામાં આવ્યો છે અને આ વીડિયો પર કેટલીક ફની કોમેન્ટ્સ પણ અન્ય યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, તેમણે જે પહેલી કિંમત બતાવી તે ટિપિકલ બ્રાઉન ડેડ હતી. 400 રૂપિયાના 16. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો, પિતાજીનું રિએક્શન ઘણું સરસ હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *