પિતાની સ્વીગીમાં નોકરી લાગતા દીકરી એટલી બધી રાજી થઈ કે ખુશીથી જૂમી ઉઠી ! વિડીયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો.
આજના સમયમાં દરેક લોકો પૈસા કમાવવા માટે ભાગતા હોય છે દરેક લોકો નાની મોટી નોકરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરતા હોય છે. હાલમાં મોંઘવારીએ એટલી વધી ગઈ છે કે ઘરના દરેક લોકો કમાતા હોય તો પણ ખર્ચા વધી જતાં હોય છે અને પાછળ કઈ વધતું નથી. દરેક લોકોની આવક કરતાં ખર્ચ વધી જતાં હોય છે ને આથી જરૂરિયાત પૂરી કરવાના ચક્કરમાં લોકો પોતાના મોજ શોખ પૂરા કરી સકતા નથી.
હાલમાં દરેક વ્યક્તિ જરૂરિયાત પૂરી કરવા નાનું મોટું કામ કરતાં હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં ફૂડ ડિલિવરી કર્તા વયક્તિઓ ના વિડીયો બહુ જ મોટા પ્ર્માનમાં વાઇરલ થતાં હોય છે અને તેમના સંઘર્ષ અંગે સાંભણીને લોકો ભાવુક બની જતાં હોય છે હાલમાં એક આવો જ ફૂડ ડિલિવરી કરતાં વયક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે કે જે દેસના અનેક લોકોના દીલને આકષિ રહ્યો છે. આ વિડિયો ફૂડ ડિલિવરી કરતાં એક પિતા અને તેની દીકરીનો છે.
પિતા પોતાની વહાલસોઈ દીકરીને એક સરપ્રાઇજ આપે છે જે દીકરીને એટલું બધુ ગમુ જાય છે કે તે ખુશીથી નાચવા લાગે છે.વિડિયોમાં જોઈ સકાય છે કે દીકરી સ્કૂલેથી ઘરે પહોચે છે તેની આંખ બંધ હોય છે અને જ્યારે થોડા સમય પછી તે પોતાની આંખ ખોલે છે તો તેના પિતા સ્વીગી ટી સર્ટ સાથે જોવા મળે છે અને તેના પરથી જાણ થાય છે કે તેના પિતાને સ્વીગી કંપનીમાં જોબ મળી છે.
અને આ જાણીને દીકરી ખુશ થઈ જાય છે. અને ખુશીથી જૂમી ઊઠે છે. તેની ખુશીનું કોઈ ઠેકાણું રહેતું નથી. તે પિતાના આ વ્યવસાયથી બહુ જ ખુશ છે તે તેના ચહેરા પરથી જોઈ સકે છે. આ વિડીઓને પુજા અવંતિકા નામના યુજરે ઇન્સત્રાગ્રામ પર અપલોડ કર્યો છે જેના કેપશનમાં એક યુજરે લખ્યું છે કે અપપાની નવી નોકરી, હવે હું મારુ મનપસંદ ભોજન ખાઈ સકું છું. આ વિડીયો જોઈ ઘણા લોકો ભાવુક બની ગયા છે.
View this post on Instagram