રોડ વચ્ચે ડીલીવરી બોયને પોલીસે મારી જાપટો કારણ જાણીને ખુબ નવી લાગશે જુવો વિડીયો

આજના સમયમાં ફૂડ એપ નું બહુ મહત્વ છે.કારણકે,જયારે કોઈને જમવાનું બનાવવાનું મન ના હોય ત્યારે ફૂડ એપ પર જઈને પોતાને ગમતી વાનગીઓ નો ઓર્ડેર કરી લેતા હોય છે.જેના પછી ફૂડ ડીલીવરી કરવાવાળો વ્યક્તિ ઘરે આવીને તે ફૂડ આપી જાય છે અને આપડે તેને ઘરે બેઠાઆનંદથી ખાતા હોઈએ છીએ.

હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ ડીલીવરી બોય નો વિડીયો ખુબ જ વ્યાપક પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં તેની મહેનત નજર આવતી જોવા મળે છે પરંતુ,હમણાં જે વિડીઓ વાયરલ થઇ રહ્યો છે તે જોઇને તમને ગુસ્સો પણ આવી સકે છે.આ વિડીયોમાં એક ટ્રાફિક હવાલદાર રસ્તાના કિનારે ઉભા એક  SWIGGY ડીલીવરી બોયને મારતો નજરે આવી રહ્યો છે.

જેના પછી હવાલદાર પર કાર્યવાહી કરવામાં આવે છે.તે હવાલદારનો સ્થળાંતર કરી તેણે બીજી જગ્યા મોકલી દેવામાં આવે છે.આ વિડીયોને જોયા બાદ લોકો દ્વારા પોલીસવાળા પર ખુબ આક્ષેપ મુકતા જોવા મળે છે.વાયરલ વિડીયોને એક અન્ય વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે.આ વાયરલ વિડીયોમાં જોઈ સકાય છે કે

પોલીસવાળાએ ૨ વાર ફૂડ ડીલીવરી બોયને ગાળો આપી અને પછી લાફટો મારી . સાથે જ તેનો ફોન પણ લઇ લીધો અને તેના વાહનને પણ નુકશાન પહોચાડ્યું .પોલીસે કહ્યું કે ,મોહનસુન્દરમ દ્વારા શનિવારે શહેરના પોલીસ ટ્રાફિક અધિકારીને ફરિયાદ ના આધાર પર ,અધિકારીઓ એ સતીશને કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરી દીધો છે.

આ જણાવી દઈયે કે , ૩૮ વર્ષના મોહનસુન્દરમ છેલ્લા ૨ વર્ષથી ફૂડ એગ્રીગેટર સ્વીગી ( SWIGGY )ની સાથે ડીલીવરી પાટનર તરીકે કામ કરે છે.શુક્રવાર ની સાંજે મોહનસુન્દરમ એ જોયું કે નાની સ્કુલ બસનો બસચાલક ઝડપથી અને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો.બસ રસ્તા પરના ૨ વાહનો અને એક રાહદારીને ટક્કર મારવાની જ હતી .

જે જોઇને મોહનસુન્દરમ બસ ડ્રાઈવર સાથે બહેસ કરવા લાગ્યો ,અને ત્યાં થોડા સમયમાટે ટ્રાફિક જામ થઇ ગયો .જેના પછી સિંગનલ્લુર પોલીસ સ્ટેશન થી જોડાયેલા ગ્રેડ ૧  ના સિપાહી સતીશ એ ટ્રાફિકના કિનારે ડીલીવરી બોય ને લાફટો આપી જેના પછી વરિષ્ટ પોલીસ અધિકારી એ હવલદાર સતીશને કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરી દીધો .  

  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *