પરિવાર મા દિકરી નો જન્મ થતા પરીવારે એવી રીતે ઉજવણી કરી કે જાણે તહેવાર હોય જુવો ફોટો..

દરેક દંપતીઓને તેમના જીવનમાં એક ઈચ્છા રહેલી હોઈ છે, કે બધા દંપતીઓ ને તેમના જીવનમાં બાળકોની ઈચ્છા રહેલી છે તેથી જયારે પરિવારમાં બાળકનો જન્મ થાઇ છે ત્યારે પરિવારના બધા લોકો અને દંપતી પણ ખુબજ ખુશ થઇ જતા હોઈ છે. ઘરમાં દીકરી અથવા દીકરાનો જન્મ થતા એક અલગજ ખુશી નો માહોલ પરિવારમાં છવાઈ જતો હોઈ છે.

તેમજ ઘણા લોકો નાં પરિવારમાં દીકરીનો જન્મ થતા ખુબજ ખુશ થઈને મીઠાઈ વહેચતા હોઈ છે. હાલમાં અમદાવાદના એક આસાની પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારના લોકો ખુબજ ખુશ થઇ ગયા હતા. તેમજ પરિવારે સમાજ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. આ પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે જે કર્યું તે જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

આ પરિવારે હોસ્પિટલ દીકરીનો જન્મ થતા ત્યાંથી તેને ઘોડાગાડી પર ઘરે લાવવામાં આવી હતી. આ દીકરી ને ઘોડાગાડી પર બેસાડીને તેને ઘરે ભવ્ય રીતે ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે જોઈ લોકો ચોકી ગયા હતા. અને તે પરિવારના લોકોનું વખાણ કરવા લાગ્યા. તેમજ દીકરી ઘરે લાવીને કુમકુમ પગલાં પડાવીને તેનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

આમ પરિવારના લોકોએ તેમના ગ્ફ્હ્રમાં દીકરીનો જન્મ થયો તેની ખુશીમાં તેમણે મીઠાઈ વહેચી હતી અને પરિવારના લોકો એ ભેગા મળીને નવજાત દીકરી નું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ આ દીકરીનો જન્મ ખોખરાની સરકારી હોસ્પિટલ રુકમણીબેન હોસ્પીટલથી હાટકેશ્વરેનાં વૃંદાવન અપાર્ટમેન્ટ સુધી વાજતે ગાજતે આ દીકરીને ઘોડા ગાડી પર બેસાડીને ઘરે લાવવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *