ગુજરાતની ફેમસ ભજન મંડળીએ ગાયું રામ ભગવાન માટે ખુબ સરસ ભજન ! “અયોધ્યા મારે જાવું છે રામચંદ્રને…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા વિશે હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અહીંના માધ્યમથી રોજબરોજના અનેક એવા વિડીયો વારયલ થતા જ રહે છે જે લોકો દ્વારા તો ખુબ જ વધારે પસંદ કરવામાં આવતા હોય છે જયારે આખા સોશિયલ મીડિયા પર પણ રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે.

એવામાં મિત્રો તમને ખબર હશે કે વચ્ચે એક ભજન મંડળીનો વિડીયો આખા ગુજરાત રાજ્યમાં ખુબ જ વધારે વાયરલ થયો હતો જેમાં મહિલા મંડળે મળીને એક ખુબ જ અનોખું ભજન ગાયું હતું જેમાં તેઓએ ગાયું કે “તારું ગમતું માખણ લેવા અમુલ ડેરી ગઈ” આ ભજને ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ ભારે ધૂમ મચાવી દીધી હતી,ત્યાં આ જ ભજન મંડળી દ્વારા વધુ એક સરસ ભજન વાયરલ થઇ રહ્યું છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.

તમને ખબર જ હશે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફક્ત અયોધ્યા કે યુપીના જ નહીં પરંતુ આખા દેશ ભરમાં ભારે ઉત્સાહનો માહોલ જામ્યો હતો ત્યાં રામ ભગવાનને લગતું જ આ ભજનમંડળીએ ખુબ સરસ ભજન ગાયું છે જેને સાંભળીને દરેક લોકોનું મન મોહાય ગયું છે, આ ભજનના શબ્દો શું છે ચાલો તમને જણાવીએ આગળ.

આ ભજન મંડળી ગાય રહી છે કે “અયોધ્યા મારે જાવું છે રામચંદ્રને મળવું છે,સરિયુંના નિરમા નાવા રે વ્હાલાને મળવ..” વાયરલ થઇ રહેલ આ ભજનને હાલ સોશિયલ મીડિયા દ્વારા ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો, વિડીયો પર હજારો લાઈક આવી ચુકી છે અને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *