જામનગરમાં સસરાએ તેના જમાઇ ની હત્યા કરી નાખી, તો જમાંઇ ના પરીવારે જે કર્યું તે…જાણો પુરી ઘટના.

ગુજરાતમાં અવાર નવાર હત્યા, ચોરી, લૂંટફાટ વગેરે ના કિસ્સાઓ સામા આવતાજ હોઈ છે. ઘણીવાર હત્યા,ચોરી વગેરે નું કારણ ઘરના જગડાઓ તેમજ પ્રેમ સબંધ વગેરે કારણો હોઈ છે. હાલ તેવોજ એક હત્યા નો કિસ્સો જામનગર માંથી સામો આવ્યો છે.

જેમાં એક યુવક ને યુવતિના પરિવારજનોએ મોત ને ઘાટ ઉતારી દીધો હતી. તો આ ઘટના ને બદલે યુવક ના પરિવારજનોએ યુવતી ની માતા ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્યા ઓ પાછળ નું કારણ પ્રેમ લગ્ન ને લીધે થઈ છે તેવી બાબત સામી આવી છે.

તેમજ આ ઘટના ઓ પછી પોલીસ બંને હત્યા ના આરોપીઓ ને ગોતવા માટે તપાસ ચાલુ કરી દીધી છે. આ કિસ્સો જામનગર ના હાપા વિસ્તાર ના યોગેશ્વર ધામમાંથી સામો આવ્યો છે. આ યુવકે ક્ષત્રિય યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા અને ત્યાર બાદ આ પ્રેમ લગ્ન ને કારણે વેર ઝેર ચાલી રહી હતી.

આમ જયારે સોમરાજ રવિવાર ની સવારે જામનગર રાજકોટ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યાંરે અતુલ ઓટો શૉ રૂમ પાસે યુવતીના પરિવારજનોએ તેને ઘેર વાનો પ્રયત્ન કર્યો હતો. યુવક ત્યાંથી ભાગી પહોંચે ત્યાં પેલાજ તેના યુવતિના પરિવાર જનોએ હથિયાર લાવી હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતારી દીધો. આમ આ વાત યુવક ના પરિવાર જનોને ખબર પડતા તેમને યુવતીના ઘરે જય તેની માતા પર જીવલેણ હુમલો કર્યો અને અંતે બે લોકો નું મોત નીપજ્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.