મહેસાણાના આ ગામના પૂર્વ સરપંચે વરઘોડામાં ઉડાડ્યા ઢગલા મોઢે પૈસા ! ૫૦૦ અને ૧૦૦ ની નોટોનો થયો વરસાદ…જુઓ તસવીરો

જેમ તમે જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ચારેય બાજુ ખુબજ ધૂમધામ થી લગ્ન કરતા જોવા મળે છે. તો વળી આજના સમયં લગ્નની વાત કરીએ તો લોકો લગ્નમાં દેખાવડો ખુબજ કરવા લાગ્યા છે. તેવીજ રીતે હાલ એક લગ્ન સામે આવી રહ્યા છે જેમાં નોટોનો વરસાદ જોવા મળ્યો છે. આ લગ્નમાં નોટોનો વરસાદ થતા લોકો ની દોડધામ મચી ગઈ હતી. 500-500 ની નોટો પકડવા માટે લોકો પડાપડી કરી રહયા હતા.

જો વાત કરવામાં આવે તો નોટોના વરસાદ વાળા આ લગ્ન મહેસાણા ના કદી તાલુકા માંથી સામે આવી રહ્યો છે જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

આમ આ લગ્નમાં જ્યારે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

આમ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. આ લગ્નમાં પણ સરપંચે ભત્રીજાના લગ્નની ખુશીમાં 500 અને 100ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો જેનો એક વિડિયો પણ સામે આવી રહ્યો છે. જે હાલ ખુબજ વાયરલ પણ થયો છે. તેમજ લોકો આ વિડીયોને ખુજ પસંદ પણ કરી રહયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *