યુવતી ચોરીછુપે વિડીયો બનાવતી હતી પરંતુ આ દરમિયાન એની સાથે એવું બન્યું જે કદાચ તે આખી જિંદગી નહિ ભૂલે. જુવો રમુજી વિડીયો…
ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે. ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે. જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા વિડીયો પણ જોવા મળતા હોય છે. ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે.આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણને અનેક વિડીયો રોજ નવા નવા જોવા મળતા હશે. હવે તો યુવતીઓમાં પણ આવા વિડીયો બનાવવાનું ચલન વધી રહ્યું છે.
ક્યારેક તેઓ આવા યુનિક વિડીયો બનાવવામાં પોતાની જાન પણ ખતરામાં નાખતી જોવા મળે છે. અને ઘણી વાર આવું કઈક બનતું હોય છે કે જેનાથી આપડે હસી રોકી સકતા નથી. હાલ માં એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં યુવતી યુનિક રીલ્સ બનાવવા માટે રાત્રે અંધારામાં ઘરની બહાર નીકળે છે પરંતુ તેની સાથે એવું કઈક બને છે કે હવે તે કદાચ ઘરની બહાર રીલ્સ બનાવાનું જ ભૂલી જાય. આ વિડીયો એટલો મજેદાર છે કે હસું રોકવું મુશ્કિલ બની જશે.આ વિડીયો બહુ રમુજી છે.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે યુનિક વિડીયો બનાવવાના ચક્કર માં યુવતી રાત્રે ઘરની બહાર નીકળે છે. ત્યાર પછી ઘરની બહાર જ કોઈ ખાસ લોકેશન પર કેમેરો લઈને પહોચે છે અને બોલીવુડ ફિલ્મું ગીત ‘જરા જરા ટચમી ટચમી ’ વાગી રહ્યું છે અને તે આ ગીત પર ડાન્સ કરવાની હોય છે ત્યાં જ થોડા સ્ટેપ કરતા જ એક કુતરું ચુપચાપ આવી તેની પાછળ ઉભું રહી જાય છે અને પછી જે વિડીયોમાં થયુ છે તે બહુ મજેદાર વાત છે. વાસ્તવમાં આ યુવતીને તે કુતરું બટકા ભરવા લાગે છે.
આનાથી યુવતી વધારે ડરી જાય છે અને તરત જ ત્યાંથી ભાગી જાય છે. આ વિડીયો જોયા બાદ આવું માની લેવાય કે કદાચ આ યુવતી હવે રાત્રે ઘરની બહાર નહિ જ નીકળે.ઘરની બહાર આ યુવતીનો વિડીયો બનાવવાનો આ વિડીયોસોશિયલ મીડિયા પર બહુ જ જડપથી અલગ અલગ પ્લેટફોર્મ પર શેર થવા લાગ્યો છે. આને ઇન્સ્ત્રાગ્રામ પર OFFICIAL _VIRALCLIPS નામના પેઝ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેને જોઇને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.