ઘરે ખબર વગર યુવતી બોયફ્રેન્ડ સાથે ડેટ પર આવી ગઈ! મમ્મીએ યુવતીને રંગે હાથ પકડીને વગર સાબુએ ધોય નાખી…જુઓ વિડીયો

મિત્રો આ તમે આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં આવર નવાર ખુબજ હોકાવી દેતા વિડીયો જોતાજ હોવ છો જે જોયા બાદ તમે પણ દંગ રહી જતા હોવ છો તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જેમ તમે જાણોજ છો કે થોડા દિવસો પહેલાજ 14 ફેબ્રુઆરી ગઈ હતી જે દિવસે વેલેન્ટાઈન ડે હતો અને તે દિવસે પ્રેમી યુગલો એક બીજાને પોતાના પ્રેમનો ઈઝહાર કરતા હોઈ છે. તો વળી ઘણા એવા પણ યુગલો હોઈ છે જે વેલેન્ટાઈન ડે ના દિવસે ઘરે ખોટું બોલીને એક બીજાને મળતા હોઈ છે. તેવીજ રીતે આ વિડિઓમાં પણ જોવા મળી રહ્યું છે જેમાં છોકરીના મમ્મીએ તેને તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી લીધી. આવો તમને વિગતે જણાવીએ કે પછી શું થયું એમ.

આમ જ્યારે મમ્મીએ તેની પુત્રી અને તેના બોયફ્રેન્ડને પકડી લીધા. જે બાદ તેણે પહેલા પુત્રીના બોયફ્રેન્ડને થપ્પડ અને ચપ્પલથી માર માર્યો અને પછી પુત્રીને માર માર્યો હતો. પોતાના બોયફ્રેન્ડને મારતો જોઈને દીકરી સામે આવતા જ માતાએ તેના પર પણ થપ્પડ અને ચપ્પલનો વરસાદ શરૂ કરી દીધો હતો. આ રીતે બિચારા બે પ્રેમીઓનો વેલેન્ટાઇન ડે બગડી ગયો. પ્રેમને બદલે, તેઓને માર મારવામાં આવ્યો અને તે પણ ખૂબ જ સખત.

આમ આ સતાહૈ જણાવીએ તો આ ફની વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ જોઈને આનંદ થયો, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘બાળક થયા પછી છોકરો તેની સ્ટોરી કહેશે કે તમારા માટે મે મારી સાસુનો માર ખાધો છે’.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *