ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ,વિડીઓ જોઈ ધૃજી જશો…જુઓ વિડીઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો. આ વિડિઓમાં જોઈ શકાય છે કે હિમાચલના ખતરનાક પહાડ પર એક સરકારી ડ્રાઇવરે દોડાવી બસ. જે જોઈ તમે પણ રહી જશો દંગ. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો હિમાચલ આશ્વર્યજનક સરોવર અને અંતહીન મેદાનોથી માંડીને ઉત્તરમાં બરફથી ઢંકાયેલા હિમાલય સુધી યાત્રા માટે શાનદાર પરિદ્રશ્યોની ભૂમિ છે. અહીં જે કોઇપણ આવે છે તે દિવાના થઇ જાય છે. આમ હિમાચલ પ્રદેશમાં ચંબાથી કિલાર માર્ગ નિશ્વિતપણે તેમાંથી એક છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હિમાચલ રોડ પરિવહન નિગમ ની બસ ચંબા અને કિલરથી જોરદાર પરંતુ શ્વાસ થંભાવી દેનાર માર્ગોથી યાત્રા કરી રહી છે. આ માર્ગ ભારતમાં સૌથી ખતરનાક માર્ગોમાંથી એક ગણવામાં આવે છે.

આમ બસને સાચ લાથી પસાર થવું પડે છે જે સમુદ્ર તટથી 4.420 મીટર (1,4500 ફૂટ) ની ઉંચાઇ પર એક ઉંચાડ પર છે. શિખર સુધીનો પડકારપૂર્ણ માર્ગ કાચો છે. આમ આ વિડિઓમાં બસ ખતરનાક વિસ્તારમાં પસાર થાય છે, અને ઘણીવાર લપસણી સ્થિતિમાં પણ આવે છે પરંતુ મોટાભાગે આ રૂટ પરથી પસાર થવાની આદત હોવાથી કોન્ફિડેંટ એકદમ જ સ્ટ્રોન્ગ છે. આ વીડિયોને ટ્રાવેલિંગ ભારતે ટ્વિટર પર શેર કર્યો છે. વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર હાજર હજારો લોકોને આશ્વર્યચકિત કરી દીધા.

આ ક્લિકને 1 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે અને ઘણી બધી કોમેન્ટ્સ મળી. આમ આ વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું, ‘અવિશ્વનીય! ખૂબ સરર! પહેલાંથી જ આ માર્ગ પર ઘણીવાર પસાર થઇ ચૂકી હશે આ બસ.’ બીજા યૂઝરે લખ્યું, ‘હિમાચલમાં યાત્રા કરવી સાહસિક છે! એવું લાગે છે કે ફક્ત જોખમ અને ખતરાને પસંદ કરનારા લોકોને તેનાથી કોઇ સમસ્યા નથી!’

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *