“ધ ગ્રેટ ખલી” ધ ગ્રેટ ખલી પોતાની પહેલવાન પત્ની ને ઘરમાં જ આપતો રહે છે અવનવી સરપ્રયાઝ.

ધ ગ્રેટ ખલી ભારત માં જ નહિ અખા વિશ્વ માં ફેમસ છે.ધ ગ્રેટ ખલી એ હાલમાં જ BJP પાર્ટી જોઈન્ટ કરી છે. આ શુભ અવસર પર ખલી ના ચાહકો એ તેમણે શુભકામના પાઠવી હતી. તમે લોકો ખલી વિશે તો જાણતા જ હશો પણ શું તમે તેના પરિવાર વિશે કે પછી તેની પત્ની વિશે કઈ જાણો છો? શું તમારે તેની પત્ની વિશે જાણવું છે? તો આજે અમે તમને તેની પત્ની વિશે અને તેની પત્ની સાથેના સંબધો વિશે માહિતગાર કરાવીએ.

ધ ગ્રેટ ખલી ની પત્ની નું નામ ” હરમિંદર કૌર રાણા” છે. હરમિંદર કૌર રાણા એ દિલ્હી યુનિવર્સીટી માંથી પોતાનું ગ્રેજુએશન પૂરું કરેલું છે.ધ ગ્રેટ ખલી અને હરમિંદર ના લગ્ન ૨૦૦૨ ના વર્ષ માં થયેલા છે.ખલી એ લગ્ન બાદ રેસલિંગ ની દુનિયામાં પોતાનું નસીબ અજમાંવિયું હતું.અને પોતે અખા વિશ્વમાં માં પોતાના નામનો ડંકો વગાડયો હતો.ખલી અને હરમિંદર ના લગ્ન ના ૧૨-વર્ષ બાદ ૨૦૧૪ માં તેના ઘરે દિકરી નો જન્મ થયો હતો,જે આજે ૮-વર્ષ ની થય ચુકી છે.

હરમિંદર ની ઈચ્છા છે કે તે પોતાની દિકરી ને પણ રેસલિંગ બનવવામાં માંગે છે.ખલી પોતાની દિકરી સાથે ના ફોટા ઘણી વાર સોશિયલ મેડિયા પર શેર કરે છે.ખલી પોતાની પત્ની ને ઘર માં જ સરપ્રયાઝ આપતો રહે છે.તેને આપેલા ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે પોતાની પત્ની સાથે રોમેન્ટિક રહે છે.વધુમાં જણાવ્યું હતું કે,તે પોતે બહાર જવાનું ટાળે છે.કારણ કે ,બહાર જતા જ તેના ચાહકો તેની સાથે ફોટા પડાવવા માટે ટોળે વળી જતા હોય છે.

ખલી ની જમવાની વાત કરી એ તો,તે પોતે રોજના ૫-કિલો જેટલું ચીકન ખાય જાય છે.વધુમાં તે ૫૫-ઈંડા અને ૧૦-લીટર દૂધ જે તેના ડાયેટ માં તે લે છે.એટલું જ નહિ ખલી એ જણાવ્યું કે તે પોતે પણ અવનવી રસોઈ જાતે બનાવવા માં માહેર છે.ખલી ની ઉંચાઈ જોઈ એ તો 7-ઇંચ અને ૧-ફુટ છે.તેનું વજન ૧૫૦-૧૬૦ કિલોગ્રામ જેટલું છે.ખલી પોતાના કપડા ને બનાવવા માટે અલગ થી ઓડર આપવો પડે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.