સૌથી મોટો વિશ્વાસ ઘાત ! જે દીકરી ને દેવી માની ગોદ લીધી હતી તેણે જ માતા પિતા સાથે જે કર્યુ જાણી ને હચમચી જશો…

હાલમાં દીકરીઓ ખુબ નામ આગળ કરતી જોવા મળી છે હવે દીકરીઓ ને પણ દીકરા ની  જેમ જ ગણવામાં આવે છે તેને  પણ તમામ સપના જોવાનો અઘીકાર છે અને  તે સપના પુરા કરવા ની હિંમત તેના માતા પિતાની હિમ્મત અને વિશ્વાસ ના આધારે કરતી રહી છે. દરેક દીકરી પોતાની મહેનત અને લગ્નના કારણે દુનિયામાં પોતાની ઓળખાણ ઉભી કરવા માંગતી હોય છે. માતા પિતા પણ દીકરી માટે કઈ પણ કરવા તૈયાર હોય છે તેઓ દીકરીને ખુશી માટે સંપતી તો શું પોતાની જાણ પણ આપી સકે છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંભાળી તમને વિશ્વાસ નહિ આવે કે કોઈ દીકરી પોતાના માતા પિતા સાથે આવું કરી સકે. આ ઘટના કાનપુર ની છે.

સોમવારે રાત્રે અલગ અલગ રૂમમાં સુતેલા માતા પિતાની ધારદાર હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર મળેલા સબુતોના આધારે પોલીસે થોડા જ સમયમાં હત્યા નું કારણ જાણી પર્દોફાસ્ત કર્યો.  જેનું કારણ જાણી સૌ કોઈ નવાઈ પામ્યું. વૃદ્ધ દંપતી ની હત્યા બીજા કોઈ એ નહિ પરંતુ તેમણે ગોદ લીધેલી દીકરી એ પોતાના પ્રેમી સાથે  મળી આ હત્યા ને અંજામ આપ્યો હતો. સંપતિ ની લાલચમાં આંધળી બની ગયેલી દીકરી એ પોતાના એક્લોતા ભાઈ ને પણ મારવા માંગતી હતી પરંતુ, તે બચી ગયો અને કદાચ આ જ કારણે આ હત્યા નો પર્દોફાસ્ત થઇ સક્યો. યુવતીની ગિરફ્તારી થહી ગઈ છે પરંતુ હત્યારા પ્રેમી ની હજુ પોલીસ ની અલગ અલગ ૬ ટીમ તપાસ કરી રહી છે.

કાનપુરના મહારાજપુર ના પ્રેમપુર ના નિવાસી ફિલ્ડ ગણ ફેકટરીના સેવા નિવૃત ૬૫ વર્ષના મુન્નાલાલ ઉતમ લગભગ ૨૫ વર્ષ થી પત્ની રાજ્દેવી, દીકરો વિપિન, અને દીકરી આકાંશા સાથે ૨ માળના મકાન માં રહેતા હતા. મુન્નાલાલ ને કોઈ દીકરી નહોતી એટલા માટે તેમણે પોતાના ભાઈ રામપ્રકાશ ની દીકરી આકાંશા ને ગોદ લીધી હતી. મુન્નાલાલ ના દીકરા વિપિન એ જણાવ્યું કે સોમવારે રાત્રે બહેને દાડમ નું જુસ કાઢ્યું હતું જેને પીધા પછી ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર પછી તેઓ પહેલા માળે  સુવા જતા રહ્યા. રાત્રે લગભગ અઢી થી ત્રણ વાગ્યા ની વચ્ચે બહેન જાગી ને માતા પિતાની હત્યા કરી નાખી.

બહેન આકાંશા એ તેણે જણાવ્યું કે પિતા કમરમાં સુઈ રહ્યા હતા અને તે માતા સાથે પાછળના રૂમમાં સુઈ રહી હતી. જયારે મોડી  રાત્રે ઊંઘ ઉડી ગઈ તો જોયું કે માતા પિતા બંને ખૂન થી લથપથ પડ્યા હતા. એ જયારે શોર મચવા જતી હતી ત્યાં જ આરોપી એ કોઈ નશીલો પદાર્થ સુન્ઘવી તેને બેહોશ કરી દીધી. અને જયારે હોશ આવ્યો ત્યારે માતા પિતા બંને ના ગળે થી  ખૂન નીકળી રહ્યું હતું ત્યાર પછી વિપીન એ કંટ્રોલ રૂમમાં સુચના આપી, આ સુચના મળતાની સાથે જ પોલીસ અધિકારી વિજયસિંહ મીના, પોલીસ આયુક્ત અધિકારી આનંદ કુલકર્ણી, પોલીસ ઉપયુક્ત દક્ષીણ ના સલમાન તાજ પાટીલ, મોટા પોલીસ અધિકારી મનીશ સોનકર આ ૪ સ્ટેશનના ફોર્સ , ફોરેસ્તિક ટીમ અને ડોગ સ્કાવાયાદ ની સાથે ઘટના સથળે પહોચી ગયા હતા.

પોલીસ અધિકારીઓ એ જયારે તપાસ સરું કરી તો આકાંશા ની વાતો થોડી અજીબ લાગી. હા પરંતુ વિપિન દ્વારા પરિવાર ના વિવાદોમાં પોતાના પિતાના સાલા સુરેન્દ્ર અને મયંક ઉતમ નું નામ જણાવ્યું હતું. પણ જયારે પોલીસે આકાંશા ને ખુબ જ દબાણ પૂર્વક પુછતાછ કરી તો તે અંદર થી ભાંગી પડી અને આકાંશા એ જણાવ્યું કે તેણે પ્રેમી રોહિત ની સાથે મળીને સંપતી મેળવવાની લાલચમાં માતા પિતાની હત્યા કરી છે. ભાઈ ની પણ હત્યા કરવાની યોજના હતી. તેમાં માતા પિતાની હત્યા પછી ભાઈ ની હત્યા કરી તેણે આત્મહત્યા કરી હોય એમ બતાવવાની હતી. જેમાં પ્લાન A સફળ થઇ ગયો પરંતુ પ્લાન B માં થોડી ગડબડ થઇ ગઈ જેનાથી અમારો પદ્દોફાસ થઇ ગયો.  આ બે હત્યા કેસ માં એ સામે આવ્યું કે આકાંશા એ કબુલ્યું હતું કે તેણે સંપતિ ની લાલચમાં આ હત્યા કરી હતી અને તે ભાઈ ને પણ મારી નાખવાની હતી, હજુ ફરાર થયેલા તેના પ્રેમીની તલાશ શરુ છે જેની તપાસ પોલીસ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.