વરરાજા ની ભાભી એ એવો ડાન્સ કર્યો કે હાજર સૌ કોઈ લોકો જોતા જ રહી ગયા ! જુવો વિડીઓ…
હાલ લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરતા હોઈ છે કારણ કે આ દિવસ વર અને કન્યા માટે ખુબજ ખાસ હોઈ છે અને તેને વધુ સ્પેશીયલ બનાવવા માટે લોકો રિશેપ્શન પણ રાખતા હોઈ છે તેથી પરિવાર અને વર તેમજ કન્યા માટે આ દિવસ ખાસ બની જતો હોઈ છે બધાજ પરિવારના લોકો ખુબજ ખુશ થઇ જતા હોઈ છે.
લગ્નનો દિવસ પરિવાર માટે પણ ખુબજ મહત્વપૂર્ણ હોઈ છે આ લગ્નમાં ઘણા અજાણ્યા લોકો એક બીજાના સગા બનતા હોઈ છે. તેમજ દુલ્હન ની ભાભી માટે પણ આ દિવસ વધુ ખાસ છે આવી સ્થિતિમાં તેમની ખુશીનો કોઈ પાર નથી. સોસીયલ મીડિયા માં આવા ઘણા વિડીઓ આપણે જોતાજ હોઈએ છીએ કે તેમાં ભાભી ભાઈના લગ્નની ઉજવણી કરતી જોવા મળે છે. આમ એક તેવોજ વિડીઓ આજે તમને દેખાડીશું કે તેમાં ભાભી એ ભાઈ નાં લગ્ન માં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ઈન્ટરનેટ ની દુનિયામાં એક એવો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે કે જેમાં ભાભી તેની વહુના લગ્નમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આમ દેવરાણી આગમનનો આનદ તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તમે વિડીઓ માં જોઈ શકો છો કે વર અને કન્યા સ્ટેજ પર ઉભા છે અને ભાભી સ્ટેજ પર આવીને જોરદાર ડાન્સ કરવા લાગે છે. તે ગીત ‘લો ચલી મેં અપને દેવર કે ઘર’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વિડીઓ માં જોઈ શકો છો કે ભાભી વરરાજા અને અને તેની વહુનો હાથ પકડીને ડાન્સ કરતી જોવા મળી રહી છે જે જોઈ લોકો તાળીઓ પાડી રહ્યા છે તેમજ ડાન્સ કરતી વખતે તે દુલ્હન તરફ ક્યારેક ક્યારે ઈશારાઓ પણ કરે છે અને દુલ્હન તેની ભાભી નો ડાન્સ જોઈ સતત હસતી રહે છે. અત્યાર સુધીમાં આ વિડીઓ ને ૧ કરોડ ૨૦ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અને લોકો પણ આ વિડીઓ ને જોઈ ખુબજ પસંદ કરી રહ્યા છે.