સુરત માં નાની બાળકીની જીદે લીધો તેનો જીવ પરિવારમાં માત્ર એક વાત નો અફસોસ રહ્યો કે…

દરેક માતા પિતા માટે પોતાનું સંતાન બહુ પ્રિય હોય છે . એ નાના બાળકનો જન્મ  થાય ત્યારથી જ તેની દરેક  બાબતોનું ધ્યાન રાખતા જોવા મળે છે .પોતાના દરેક  સંતાનોને બહુ જ લાડથી ઉછેરતા હોય છે તેમની તમામ ઈચ્છાઓને માન  આપી તે પુરા કરતા હોય છે માતા પિતા પોતાના બાળકોની દરેક બાબતોને સાવચેતી પૂર્વક લઇ તેમની ઇચ્છા અને સપના પુરા કરતા હોય છે.

ઘણી વાર બાળકોની દરેક  બાબતોને માનતા હોવાથી બાળક જીદ્દી બની જાય છે જેના કારણે પાછળ થી માતા પિતા અને પરિવારને સહન કરવું પડતું હોય છે આજે કઈક  આવી જ ઘટના અંગે અમે વાત કરવા જઈ  રહ્યા છીએ જ્યાં નાની બાળકીની  જીદ પૂરી કરતા તે બાળકી એ જીવ ગુમાવ્યો હતો .અને બાળકીના મૃત્યુ એ આખા પરિવારને રડાવ્યા હતા .

આ ઘટના વિષે માહિતી આપતા જણાવી દઈએ કે આખરે કઈ રીતે આ બાળકીનો જીવ ગયો . આ ઘટના સુરત  શહેરની છે . સુત્રોના જણાવ્યા મુજબ , સંજય નગર પાસે GSRTC બસચાલકે એક મોપેડ ને અડફેટે લીધું હતું . તેના કારણે મોપેડ પર સવાર પિતા પુત્રી નીચે પટકાયા હતા . આ ઘટના માં ૭ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું . આ ઘટના બનતા પરિવારમાં શાંતિ પર્સરી હતી . આ ઘટનામાં દીકરીએ જીવ ગુમાવ્યો હતો અને પિતા ઈર્જાગ્રસ્ત હાલતમાં છે અને સારવાર ચાલી રહી છે .

આ  અંગે ની જાણ  થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .કતારગામના ફૂલવાડીમાં રહેતા સુભાષભાઈ શાહ સુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પોતાની ૭ વર્ષની પુત્રી સાથે  સારા દરવાજા સંજયનગરથી હોડીબંગલા વેડરોડ જઈ  રહ્યા હતા. તેમની  દીકરી એ જીદ કરી હતી આથી તેઓ બંને  દીકરી અને પિતા બહાર ફરવા ગયા હતા .

આ  દરમિયાન જ દરવાજા મેઈન રોડ ઉપર પુર ઝડપે આવતી GSRTC બસના ચાલકે મોપેડને ટક્કર મારી હતી . તેના કારણે પિતા પુત્રી ઉછળીને નીચે પટકાયા હતા આથી ઘટના સ્થળે જ ૭ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થયું હતું અને પિતા સુભાષભાઈ ને ઈર્જાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવાય હતા . લોકોએ બસ ડ્રાઈવર ને પકડીને પોલીસ ને આપ્યો હતો ,

બાળકીના પિતા ને વધુમાં જણાવ્યું હતું કે , અમારા પરિવારમાં કુલ ૩ દીકરીઓ છે . એમાં ઉમેરા બીજા નંબરની દીકરી હતી અને તે ૧ ધોરણમાં ભણતી હતી . જોકે મારા કરતા એ મારા મોટાભાઈની ખુબ વહાલી હતી . આ ઘટનાની જાણ  થતા મારા મોટા ભાઈ ભાંગી પડ્યા હતા . જયારે ગઈકાલે તેણે બહાર ફરવાની જીદ કરી હતી આથી હું તેણે લઈને બહાર ફરવા ગયો હતો , પરંતુ ક્યાં ખબર હતી કે આવી ઘટના  બની જશે ને એ ક્યારેય ઘરે પછી નહિ આવે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.