નાના એવા બાળકને ટીચર પર જોરદાર ગુસ્સો આવ્યો! ઈશારા ઈશારા મા જ એવી ધમકી આપી કે જોઈ હસવાનું નહી રોકી શકો…જુઓ વિડીઓ
તમે રોજ બરોજ અવાર નવાર આવા સોશિયલ મીડિયા ના સમયમાં ઘણાં એવા વાઇરલ વિડિઓ જોતા હશો જેમાઁ ઘણી વખત કોઈ વ્યક્તિની ડાન્સ, જાદુ, એક્ટિંગ, સ્ટન્ટ, તેમજ કોમીડી, જોઈ તમે પણ ચોકી જતાં હોવ છો અને આવા વાઇરલ વિડિઓ જોવાનું ખુબજ પસંદ કરો છો. તેમજ ઘણી વખત તમે. કોમીડી વિડિઓ જોઈ પેટ પકડી ને હસતા હોવ છો. તેવીજ રીતે એક બાળકનો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈ તમે પણ તમારી હસી રોકી નહિ શકો.
આ વિડિઓમાઁ તમે એક નાના બાળકને જોઈ શકો છો જે તેના સ્કૂલ ડ્રેસમાઁ છે. તેમજ વિડિઓમાઁ જોઈ શકો છોકે છોકરો સાનો સાનો રડી રહ્યો છે. જોવાથી તો એવું લાગે છે કે તેને શિક્ષકે અભ્યાસ કે કોઈ અન્ય બાબતે ઠપકો આપ્યો છે જેના લીધે તે રડી રહ્યો છે. એટલુંજ નહિ વિડિઓમાઁ તમે આગળ જોઈ શકો છો કે બાળક ગુસ્સામાઁ આવી જાય છે. અને આંગળી નો ઈશારો કરી પોતાના શિક્ષકને મારવાની ધમકી આપી રહ્યો છે. તેમજ નાક પર પણ તે આંગળી ઘસીને શિક્ષકને ચેતવણી આપે છે. અને સાથે રડે પણ છે. તેને શિક્ષક પર ખુબજ ગુસ્સો આવવા લાગે છે.
તે નાનો છોકરો ઈશારા કરતો જોવા મળે છે જેમાં તે હાથ ઉંચો કરી આંગળી વડે શિક્ષકનો વારો પડી દેવાની ધમકી આપી રહ્યો છે. કારણકે તેનો શિક્ષક તેને ઠપકો આપી તેનો રડતો વિડિઓ પણ બનાવી રહ્યો છે અને હસી પણ રહ્યો છે. નાનો છોકરો બધુજ સમજી જાય છે અને ગુસ્સામાઁ તે શિક્ષકને ઈશારો કરી ખતરાની ધમકી આપે છે. આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
આ વિડિઓ જોઈ લોકો પણ ખુબજ પેટ પકડીને હસી રહયા છે. અને આ વિડિઓ ને પસંદ પણ કરી રહયા છે. તમે આવર નવાર આવા કોમીડી વિડિઓ જોતા હશો પરંતુ આ કોમીડી વિડિઓએ તો લોકોનું દિલ જીતી લીધું અને આ વિડિઓએ લોકોને ખુબજ હંસાવિયા છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 6, 2022