માં ની યાદ આવતા નાના બાળકે એવું ગીત ગાયું કે લોકો ભાવુક થઇ ગયા .જોવો વિડીયો….

માં શબ્દ  સંભાળતા જ વ્યક્તિ ઇમોશનલ થઇ જાય છે. માં ની વિના  જિંદગીની કલ્પના જ  થઇ સકતી નથી એક બાળક દરેક સુખ કે દુઃખમાં પોતાની  માં ને યાદ કરતો હોય છે,તેનો અને માનો સબંધ દુનિયાનો સૌથી સારો અને મજબુત સબંધ માનવામાં આવે છે.પરંતુ બદનશીબ થી ઘણા લોકોને મા નો સાથ જ નસીબમાં નથી હોતો . તેમણે મા ની વીના  જ જીવન પસાર કરવાનું હોય છે.મા ની વીના  જીવન અધૂરું ગણાય છે અને મા ની કમી ખુબ કાંટા ની જેમ જીવનમાં વાગતી જોવા મળે છે. માં  ને ખોવાનું દુઃખ સુ હોય છે. તે જેની પાસે માં નથી હોતી તે જ સમજી સકે છે

.સોશીયલ  મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયોમાં પણ એક બાળક થી તમે અનુભવી શકો છો . આ નાનો બાળક પોતાની માં ને બહુ યાદ કરે છે,તેની માં તેની પાસે નથી .આવામાં માં ની યાદ આવતા તે એક ભાવુક કરી દેતું ગીત ગાય છે આ ગીત ને સંભની ને લોકો ભાવુક બની ગયા છે.ગીત ગાતા બાળકની આખો માંથી આંસુ સરી પાડે છે.આ વિડીયોમાં જોઈ સકાય છે  કે, એક બાળક ભોજપુરી સ્ટાર એસારી લાલ નું ગીત ‘ માં વીણા જિંદગી અધુરી ’ ગીત ગાય છે.તે આ ગીત ને બહુ જ ભાવુક બની ને ગાય છે.

એની સાથે ગીતના તાલ અને શબ્દ પણ બરોબર હોય છે. બાળકને જોઈ ને લાગતું નથી કે તેણે ક્યાંકથી કોઈ  ગાવાની તાલીમ લીધી હોય. આ ગીત સારા ભાવથી દિલની બહાર નીકલતું જોવા મળે છે . એટલે જ તો એની આંખ માંથી આંસુ આવી જાય છે.બાળકનો આ વિડીયો ફેસબુક પર બનારસી બીટ્સ ના પેઝ પર શેર કરવામાં આવ્યો છે.આ વિડીયોમાં એડમીને કેપ્શનમાં લખ્યું છે કે,’માં વીના જિંદગી અધુરી ’ આ બાળકનું ગીત તમારા દિલ ને છુ જશે .

સંગીતની કોઈ શિક્ષા નથી લીધી પરંતુ આ  બાળકે સુર તાલમાં ગાયું બહુ જ સરસ ગીત .આ વિડીયોને લોકો બહુ જ પસંદ  કરી રહ્યા છે.આ ગીત પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે  એક યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે,હૃદય ના ભાવ સવારના રૂપે નીકળ્યા .  બીજા યુઝરે કહ્યું કે ,બહુ જ સુંદર ભાવ . ત્રીજા એ લખ્યું કે,બહુ જ દર્દ છે તેણે પોતાની માની યાદ આવી રહી છે.ત્યારે જ બાળક ગાતા ગાતા રડી પડે છે. પછી એક કમેન્ટ આવી છે ‘એકદમ સાચું માં ની વીના  જીવન અધૂરું છે. ત્યાં જ એકે લખ્યું છે કે,બહુ જ સુંદર અવાજ છે જે દિલ ને છુ લે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *