નાની માસૂમ બાળકી એ ક્યુટનેસ નો ઉપયોગ કરી મહિલા પોલીસને સામે એવા નખરા કર્યા કે દરેક લોકો તે બાળકીના દિવાના થઈ ગયા….

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાં માં જ લોકપ્રિય બની જતા હોય છે.

હાલમાં જ એક એવો નાના માસૂમની ક્યુટનેસ દર્શાવતો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈ દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી.વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જેમાં જોઈ સકાય છે કે એક નાની માસૂમ બાળકી પોલીસ મહિલાને તેના દંડા વિશે પૂછતાં નજરે પડી રહી છે.અને આ નાની બાળકી એ દંડો લેવા માટે એવા નખરા કર્યા કે જોઈને તમે તેના ફેન થઈ જશો.

આ વીડિયોની શરૂઆત નાની બાળકી અને પોલીસ મહિલા સાથે થાય છે. આ વીડિયો રાતના સમયે કોઈ મેળામાં હોય એવો જણાઈ આવે છે. નાની બાળકી દંડાં ને લેવા માટે અનેકો પ્રયત્ન કરતી જોવા મળે છે.અને જીદ પકડી લીધી હોય એમ જણાઈ રહ્યું છે.પરંતુ મહિલા પોલીસ બાળકીની સેફ્ટીને ધ્યાનમાં લઈ તેને વાગીના જાય એટલા માટે તે દંડો આપતી નથી.આથી નાની બાળકી જીદ કરવા રસ્તા પર બેઠી જાય છે અને ચીસો પાડવા લાગે છે.

આમ આ વીડિયો જોઈ અનેક લોકો નાની બાળકી ના ક્યુટનેસ ના વખાણ કરી રહ્યા છે આ બાળકીના આ નખરા જોઈને પોલીસ મહિલા પણ આનંદમાં આવી ગઈ હતી અને તે પણ આ નખરા જોઈ ચહેરા પર હસતી જોવા મળી હતી.આ ઘટના મુંબઈ ની હોય એમ જણાઈ રહ્યું છે.આ વીડિયોના કેપશન માં લખ્યું છે કે આખરી સમયની રાહ.આ વીડિયો જોઈ લોકો પોલીસના વખાણ કરી રહ્યા છે કે તેઓ નાના બાળકોને પણ સાચવી શકે છે.

 

 

View this post on Instagram

 

A post shared by KANISHKA BISHNOI💫 (@kanishka_bish)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.