નાના બાળકે ગણિત ભણવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તેનો એવો જવાબ આપ્યો કે વિડીયો જોઈ તમે તમારી હસી રોકી નહીં શકો…

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.

 જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાંમાં જ લોકપ્રિય બની જતા હોય છે.નાના બાળકોના મનમાં જે હોય તે તેઓ મોઢા પર કહી દેતા હોય છે કોઈ વાત બાળકોને છુપાવવી ગમતી નથી. નાના બાળકોના વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દેતા હોય છે. તેમાં પણ નાના બાળકોની બોલી, વર્તન અને તોફાન મસતીના વિડીયો તો લોકોના દિવસ બનાવી દેતા હોય છે. હાલમાં નાનાં બાળકનો એવો સરસ ક્યુટ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમારો દિવસ બની જશે.

હાલમાં જ એક એવો નાના માસૂમની ક્યુટનેસ દર્શાવતો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈ દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી.આ વિડીયો માં તમે જોઈ સકો છો કે જ્યારે બાળકને ગણિત ભણવાથી શું ફાયદો થાય છે તેના જવાબમાં એવું કહે છે કે જે સાંભણીને તમે તમારી હસી રોકી નહીં સકો. વાઇરલ થઈ રહેલા આ વિડીયો ઘરનો છે જેમાં બાળક ને પૂછવામાં આવે છે કે ગણિત ભણવાથી શું ફાયદો થાય છે ત્યારે બાળક નિર્દોષતાથી એવો ક્યૂટ જવાબ આપતા કહે છે કે જ્યારે ગણવાના પૈસા જ નથી તો ગણિત ભણવાથી ફાયદો શું.

બાળકનો આવો માસૂમ જવાબ સાંભણી દરેક લોકો હસી રહયા છે. આ વિડીયો ઇન્સ્ત્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને અનેક લોકોએ બહુ જ પસંદ કર્યો છે. આ વિડીઓને અનેક પ્રતીભાવ પણ મળી રહ્યા છે જેમાં એક યુજર્સ લખે છે કે આ વિડીયો ખરેખર બહુ જ ક્યૂટ છે અને નાના બાળક્રે બહુ જ મસુમિયત થી જવાબ આપ્યો છે. જ્યારે એક યુજર્સ એ લખ્યું છે કે બાળકની ક્યૂટનેસ એ મારૂ દિલ જીતી લીધું છે. આમ અનેક લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *