આ ગરીબ ખેડૂતની કિસ્મત એવી ચમકી કે એક જ રાતમાં બની ગયો લખપતિ ! ખોદકામ સમયે હાથે લાગ્યો આ પદાર્થ…..
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિના નસીબ ક્યારે અને કેવી રીતે ચમકી ઉઠતા હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. અને જયારે જયારે પણ નસીબ આપડો હાથ પકડે છે અને આપણને એવી વસ્તેતુ આપતી હોઈ છે જેના વિષે આપને વિચાર્યું પણ નો હોઈ. તેવીજ રીતે હાલ એક ખેડૂતના નસીબ ચમકી ઉઠ્યા છે. તમને જણાવીએ તો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાનો એક મજૂર હાલમાં જ કરોડપતિ બન્યો છે અને તેની ખુશીનો કોઈ પાર નથી. મજૂરને એક અમૂલ્ય હીરો મળ્યો છે, જેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે અને તે મજૂર માટે આ ખુશી ઘણી મોટી છે. તો ચાલો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના હીરા નગરી નામના પ્રખ્યાત જિલ્લા પન્નામાં ઝારકુઆ નામનું ગામ છે, જ્યાં પ્રતાપ સિંહ યાદવ મજૂરી કરે છે. જેને થોડા દિવસો પહેલા. ક્રિષ્ના કલ્યાણપુર ખાતે છીછરી ખાણમાંથી એક હીરો મળ્યો છે અને તે હીરા 11.88 કેરેટનો છે. તે 11.28 કેરેટ ડાયમંડની કિંમત 60 લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે. પ્રતાપ સિંહ યાદવે ત્રણ મહિના સુધી રાત-દિવસ મહેનત કરી અને પછી તેમને આ હીરો મળ્યો.
તો વળી ન્યુઝ ૧૮ના રીપોર્ટ પ્રમાણે, યાદવ મજૂરી કરીને જ પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો હતો. ગરીબીથી કંટાળીને તેણે ફેબ્રુઆરીમાં સરકારી ડાયમંડ ઓફિસમાં અરજી કરી અને સરકારે તેને 10/10 હીરાની ખાણ ખોદવા માટે નોકરીએ રાખ્યો. યાદવે સખત મહેનત કરી અને તે મહેનતનું ફળ મળ્યું કારણ કે તેને 11.88 કેરેટનો હીરો મળ્યો.
તમને જણાવીએ તો ડાયમંડ ઓફિસર રવિ પટેલે જણાવ્યું કે પ્રતાપને હીરા મળ્યા છે, તે જામ ક્વોલિટીનો છે. હીરાને હરાજી માટે મૂકવામાં આવશે અને 12 ટકા રોયલ્ટી બાદ બાકીના પૈસા હીરા ખરીદનારને આપવામાં આવશે. યાદવે સરકારી ઓફિસમાં હીરાનો જડબાતોડ કરાવ્યો અને ભગવાન જુગલ કિશોરનો ખૂબ આભાર માન્યો. તેણે કહ્યું કે હીરામાંથી મળેલા પૈસાથી તે પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધારશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો