ગુજરાતના આ નાનકડા ગામનો પટેલ યુવક IPLની આ ખતરનાખ ટિમ માંથી તબાહી મચાવશે ! આટલા લાખમાં વેચાયો…સંઘર્ષ

મિત્રો જીવનમાં જે વ્યક્તિ કઠોર સંકલ્પ કરી જીવનમાં કઈંક બનવા અને મોટી સિદ્ધિ હાંસિલ કરવા માટે ખુબજ મહેનત કરતા હોઈ છે અને તે વ્યક્તિને એકના એક દિવસે જરૂર સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીઉજ રીતે હાલમાં તમે ખબર હશે કે IPL ઓક્શન ચાલી રહ્યો છે. તેવામાં ભારત દેશના ઘણા યુવાનોને IPLમાં રમવાનો મોકો મળતો હોઈ છે તેવીજ રીતે હાલ ગુજરાતના એક નાનકડા શહેર પટેલ યુવકનું IPLની આ જાણીની ટિમમાં થયું સિલેક્શન.

મિત્રો તમને જણાવીએ તો ગુજરાતના વડનગરનો પાલનપુરની પંચશીલ સોસાયટીમાં રહેતા ઉર્વીલ પટેલની પસંદગી IPLમાં થઈ છે. જેથી ઉર્વિલના કોચ, માતા-પિતા સહિત પાલનપુરમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉર્વિલના પિતા એક શિક્ષક છે અને મુળ વડનગરના વતની છે. ઉર્વિલ છેલ્લા 15 વર્ષની આકરી મહેનત કરી રહ્યો હતો. માહિતી મુજબ તે સવારે 4 વાગ્યે ઉઠીને તે ક્રિકેટ રમવા પહોંચી જતો હતો ત્યારે આ IPLમાં તેની મહેનતનું ફળ મળ્યુ છે. જો જણાવીએ તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ઉર્વીલ પટેલ ને 20 લાખમાં ખરીદ્યો છે.

તેમજ જો વધુમાં જણાવીએ તો શિક્ષક પરિવારના પુત્ર ઉર્વીલ પટેલે અભ્યાસની સાથે સાથે ક્રિકેટ ને પહેલી પસંદગી બનાવી ક્રિકેટમાં મન પરોવી છેલ્લા 15 વર્ષથી સતત મહેનત કરતા. આમ અંતે તેમને તેના જીવનમાં ખુબજ મોટી સફળતા મળી છે આ વખતે તેની IPLમાં એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પસંદગી થતા ઉર્વીલ પટેલના પરિવાર નાં તેમ જ તેમના કોચ અને પાલનપુર શહેર જિલ્લામાં ખુબજ ખુશી થઇ ગઈ હતી.

તેમજ વાત કરવામાં આવે તો IPL 2023ની આ મીની ઓક્શનમાં ખરીદાયેલા 80 ખેલાડીઓમાંથી 70% આ કેટેગરીમાં વેચાયા હતા, જ્યારે 30% બેટ્સમેન (વિકેટકીપર સહિત)ને બિડ મળી હતી. રૂ. 206.5 કરોડમાંથી, 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 103.95 કરોડ એટલે કે 62.25% ઓલરાઉન્ડરો પર ખર્ચ્યા. 10 ટીમોએ 80 ખેલાડીઓ પર કુલ 167 કરોડ રૂપિયા ખર્ચ્યા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *