આપણા દેશના સોંથી ધનિક પરિવાર એટલે અંબાણી પરિવાર, જુઓ તેમના જુના ફોટા અને ઓછી જાણીતી વાતો…

દેશના ધનિક પરિવારને તો સોં કોઈ જાણતાજ હશો તેમજ આ પરિવાર ગુજરાતનું ગૌરવ છે જે જામનગર શહેર નાં વતની છે અને હાલ મુબઈમાં સમગ્ર પરિવાર રહે છે અને પોતાનો લક્ઝુરીયસ ફ્લેટ ધરાવે છે. આ પરિવારમાં ગયા વર્ષના અંતમાં અને આ વર્ષની શરૂઆતમાં બે ભવ્ય લગ્નપ્રસંગ યોજાયા હતા જે ખુબજ ખર્ચાળ અને મહિનાઓ સુધી દેશમાં ચર્ચા માં રહ્યા હતા.

હાલ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં દીકરા આકાશ અંબાણી નાં શ્લોકા મહેતા સાથે અને ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના આ લગ્ન હતા. આ સહી લગ્ન દેશના સોંથી ચર્ચિત લગ્ન હતા. આ લગ્નમાં દેશ વિદેશની મોટી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. આમ તમને તેની ઘણી વાતો જાણવાનું મન થતું હશે કે તેઓ શું પસંદ કરે છે શું ખાઈ છે ક્યા ક્યાં ફરવા જતા હોઈ છે. લોકોનું માનવું છે કે પૈસા થી બધીજ ખુશીઓ ખરીદી શકાઈ છે. આવું નો સમજતા કે અંબાણી પરિવાર પાસે ખુબજ પૈસો અને અઢળક સંપતિ હોવાથી તે ખુશ હશે એક સમય એવો પણ આવ્યો હતો કે જયારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પર મુસીબત આવી હતી.

આમ નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે મારા લગ્નના કેટલા વર્ષ બાદ, મને ડોક્ટરોએ જણાવ્યું હતું કે મને બાળકો ક્યારેય નહિ થાય. ત્યારે મારી ઉમર ૨૩ વર્ષની હતી, જયારે મને જાણવા મળ્યું કે હું ક્યારેય પણ માં નહિ બની શકું. આ વાત સાંભળી મને ઘણો આઘાત લાગ્યો હતો હું તૂટી ગઈ હતી. જોકે ડો.ફીરુજા પારીખ મરા સોંથી નજીકના મિત્રોમાંથી એક છે.તેમની મદદથી મેં વર્ષો બાદ કંસીવ કર્યું અને પહેલીવાર પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો. આ બાળકો હતા આકાશ અંબાણી અને ઇશા અંબાણી.

આમ બે જુડવા બાળકોને જન્મ આપ્યા પછી, રીપોર્ટ અનુસાર, આ પછી ત્રણ વર્ષ પછી તેમણે કોઈ પણ મુશ્કેલીઓ વિના અનંત અંબાણીને જન્મ આપ્યો હતો. આમ તે પછી નીતા ન્બાની ખુબજ ખુશ હતી અને પરિવારના લોકો પણ ખુશ થયા હતા. આ પછી તેમનો વજન ૪૭ કિલો વજનથી ૭૦ કિલોગ્રામ વજન થઇ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘ બધુજ બે ગણું થઇ ગયું હતું’ પરંતુ મેં પોતાની જાતને જેમ થતું હતું એમ જ થવા દીધું. જોકે ડિલીવરી બાદ તેઓ સામાન્ય થઇ ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *