ભવનાથમાં આવેલ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ અંદરથી છે આટલો આલીશાન કે તમે મહેલને ભૂલી જશો ! ઇન્દ્રભારતી બાપુ…જુઓ તસવીરો
મિત્રો આશ્રમ તો તમે ઘણા જોયા હશે પરંતુ જુનાગઢની ભૂમિ પર આવેલું ભવનાથમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમ એટલું વૈભવી છે કે જેની અંદરની તસવીરો જોઈ તમે પણ જોતા રહી જશો. તેવામાં જો વાત કરીએ તો હજી પણ આશ્રમનો વૈભવ ઇન્દ્રભારતીબાપુને લાગ્યો નથી. બાપુએ આ વૈભવ અંગે કહ્યું હતું કે, બાહ્મ આડંબર જોનારા માટે આ વૈભવ છે. મારા આત્માને સ્પર્શી શકે નહી. આવો તમને વિગતે ઇન્દ્રબાપુની આ વાત અંગે જણાવીએ અને આલીશાન આશ્રમની મુલાકાત પણ કરાવ્યે.
જો તમે નો જાણતા હોવ તો જણાવી દઈએ કે જુનાગઢની મુવી એ સંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તો વળી news 18ના અહેવાલ પ્રમાણે news 18 સાથે બાપુના જીવન કથનની વાત ચાલી રહી હતી અને ઈ દરમિયાન બાપુને એક સવાલ પૂછવામાં આવ્યો કે બાપુ બાપુ તમે સન્યાસ લીધો છે તો આપના આ વૈભવી જીવન વિશે શું કહેશો? ત્યારે બાપુએ હસતા મોઢે જવાબ આપ્યો કે, જો હું ફક્ત એક ધોતી પહેરી અને ગામમાં નીકળીશ તો કોઈ મને પાણીનું પણ નહીં પૂછે.
આ સાથે બાપુ જવાબ આપતા ખે છે કે,આજે 70 ટકા સમાજ આડંબરને જોનારો છે. પણ બહારથી દેખાતું આ આડંબર મારી આત્માને ક્યારેય સ્પર્શતું પણ નથી. તેમજ આ સ્તાહે જો બાપુના આશ્રમની વાત ક્લ્ર્વામાં આવે તો તેમનો આશ્રમ ઘણો મોટો છે. જ્યારે તમે આ આશ્રમમાં પ્રવેશ કરો છો ત્યારે તમે લક્ઝુરીયસ બંગલામાં પ્રવેશ કર્યો હોઈ તેવું લાગ છે.
તમે લાગતું હશે કે બાપુ તેમના આ વૈભવી આશ્રમમાંજ રહેત હશે અને જીવન પસાર કરતા હશે પરંતુ તેવું નથી હકીકતમાં બાપુ આ મોટા રૂમ અને મોટા આવાસમાં રહેવાને બદલે હાલમાં પણ તેઓ એક નાના એવા ઓરડામાં રહે છે. તો વળી વધુમાં ઇન્દ્રભારતીબાપુએ કહ્યુ હતું કે, મોટો આશ્રમ હું કોઈ દિવસ 10 મિનિટ પણ ત્યાં રોકાયો નથી. હાલમાં જે જગ્યાએ રહું છું, તે ઓરડામાં જિંદગી હુ પસાર કરવામાં માંગું છું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો