રાજકોટના આ ગામના સરપંચને આડેધડ કુવાડી મારી હત્યા ! એટલી બેરેહમીથી હત્યા કરી કે કાળજું કંપી જશે, કારણ એવું કે….
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં મારામારિ, લૂંટફાટ, તેમજ હત્યા જેવા ગેર કાનૂની કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે. ઓ વળી જો વાત કરવામાં આવ તો જ્યારે જ્યારે પણ હત્યાના કિસ્સા બનતા હોય છે તેની પાછળ કઈંકને કઈંક કારણ તો જરૂર રહેલું હોઈ છે. તેવીજ રીતે હાલમાંજ એક હત્યાનો ધ્રુજાવી દેતી કિસ્સો સામે આવી રહ્યો છે જે હત્યાનું કારણ જાણી તમને પણ જરૂર આંચકો લાગશે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના ચોટીલા તાલુકાનાં અંતિમ એવા રાજકોટના કુવાડવાની નજીકનાં સેખલીયાનાં જ્યાં માજી સરપંચ ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા ની કુહાડો મારી હત્યા કર્યાની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી છે. સરપંચ પર રજનીભાઇ કુમારખાણીયા બોલાચાલી કરી કુહાડા વડે હુમલો કરી ઘા મારી ગંભીર ઇજા પોહચાડી હતી. જે બાદ સરપંચ ગોવિંદભાઈને તરતજ કુવાડવા ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતું ત્યાં આગળ દમ તોડી દેતા હત્યાનો બનાવ નિપજતા નાની મોલડી પોલીસ કુવાડવા ખાતે દોડી ગયા હતા .
આમ આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનાં મનદુઃખમાં એક જ સમાજનાં બે આગેવાનો વચ્ચે વેરઝેર રોપાયાનું જાણવા મળે છે. જેમાં સરપંચ ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા ની કુહાડો મારી હત્યા થઇ હતી. આમ આ સાથે હત્યારાનાં પિતા પંચાયતમાં હાલ પદાધિકારી હોવાનું જાણવા મળે છે ત્યારે ગણતરીના સમયમાં આરોપી ઝડપાય જાય તેવી શક્યતા છે આરોપી સીપીઆઇ આઇ. બી. વલવીનાં માર્ગદર્શન હેઠળ હસ્તગત કરાયો હોવાની સુત્રોએ જણાવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.