કરોળીયા એ ખતરનાક સાપ નો શિકાર કર્યો?? વિડીઓ જોઈ હક્કા બકકા રહી જશો…જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર પશુ, પક્ષી, પ્રાણી વગેરેના વડીઓ જોતાજ હોવ ચો જેમાં ઘણી વખત તમે જીવ જંતુના પણ અલગ અલગ વિડિઓ જોયા હશે. જેમાં તેઓ ઘણી વખત અન્ય જીવ જંતુ ના શિકાર કરતા પણ નજર આવતા હોઇ છે. તેવીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક કરોળિયો સાપનો શિકાર કરતો નજરે પડે છે જે તમે ક્યારેય નહિ જોયું હોઈ. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો આમતો અજગર જેવા સાપનું નામ સાંભળીનેજ આપણા પરસેવા છૂટી જતા હોઈ છે. જોકે આ વાયરલ વિડિઓ જોઈ તમે પણ હક્કા બક્કા રહી જશો. આ વિડિઓ ખુબજ હેરાન કરી દે તેવો છે. મિત્રો વિડિઓમાં જોઈ શકાય છે કે કેવી રીતે કરોળિયો અજગરને તેના જાળામાં ફસાવે છે અને પછી ગૂંગળામણ ન થાય ત્યાં સુધી તેને વધુ ગાઢ બનાવવા માટે પહેલા જાળાને વણાટ કરે છે.

વડીઓમાં એક નાના એવા કરોળિયાએ કેવી રીતે એક અજગર જેવા ખતરનાક સાપને તેના જાળમાં ફસાવીઓ તે ખરેખાર જોવા જેવું છે. જોકે અજગર પણ જાળની બહાર નીકળવાના ઘણા પ્રયાસો કરે છે. છતાં તે કોઈ પણ રીતે કરોળિયાના જાળ માંથી બહાર આવી શકતો નથી. જયારે સાપ કરોળિયાના જાળમાં ફાંસી જાય છે. ત્યારે તેને વધારે કમજોર પાડવા માટે કરોળિયો નજીક આવીને વધુ જાળ બનાવવા માંડે છે. જેમાં બંને વચ્ચે ઘણી ખતરનાક લડાઈ પણ જોવા મળી રહી છે.

આમ અંતે પણ સાપ જાળમાંથી બહાર નીકળી શકતો નથી, તેના દરેક પ્રયાસ નિષ્ફળ જાય છે. વીડિયોમાં સ્પાઈડર ઉપરથી ધીમે ધીમે અજગર તરફ જતો જોવા મળે છે. તેમજ જો વાત કરવામાં આવે હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયો જોઈને તમને એ વાર્તા પણ યાદ આવી જશે જેમાં એક નાનકડી કીડી વિશાળ હાથીને પાઠ ભણાવતી હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *