રાજકોટમાં આવેલું ભીચરી માતાનું મંદિર છે અનોખું અને ચમત્કારી ! લપસીયા ખાવાથી અનેક રોગો મટી જાય છે…જુઓ તસવીરો
આ દુનિયામાં વ્યક્તિ પર જયારે જ્યારે પણ મુશ્કેલી આવી પડતી હોઈ છે ત્યારે તેઓ તે મુશ્કેલીઓનો સામનો કરતા હોઇ છે અને જ્યારે તે મુશ્કેલીનો અંત આવતો નથી તે બાદ અંતે વ્યક્તિ હારીને ભગવાનના મંદિરે પહોંચી જતો હોય છે અને મદદ કરવા માટે પ્રાર્થના પણ કરે છે તેવીજ રીતે લોકો પોતાના પર આવેલી મુશ્કેલીઓને દૂર કરવા ઘણી માનતાઓ પણ રાખતા હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક અનોખા અને ચમત્કારી મંદિરની મુલાકાત કરાવીશું.
તમને જણાવીએ તો આ અનોખું અને ચમત્કારી મંદિર રાજકોટની ભાગોળે 5 કિલોમીટર દૂર આવેલઉં છે જે મંદિર નું નામ ભીચરી માતાનું મંદિર આવ્યું છે. મળતી વિગત અનુસાર આ ભીચરી માતાના મંદિરે એક કિલો મીંઢું અને સાત લાપસીયાની માનતા રાખવામાં આવે છે સાંભળવામાં થોડું અલગ લાગશે પણ આ સાચી હકીકત છે આ મંદિરે આવતા લોકો આ પ્રકારની માનતા રાખતા હોઈ છે. આમ જ્યારે અહ્યા આવતા ભક્તો માનતા મુજબ સાત લપીસિયા અને મીંઢું ચડાવતા હોઇક હે ત્યારે તેમના દુઃખ દર્દ માતાજી દૂર કરી દત્ત હોઈ છે.
આમ આ સાથે ઉલ્લેખનીય છે કે આ આ અનોખા મંદિરમાં ખોડિયાર માતા બિરાજમાન છે તો વળી તેઓ અહીં ભીચરી માતા તરીકે જ ઓળખાય છે તેમજ આ મંદિરે કોઈ પણ વ્યક્તિ આવે છે અને તેણે જે માનતા નો રાખી હોઈ તો પણ આ મંદિરે તે ભક્તને એક લપસીયુ તો જરુરુ ખાવુંજ પડે છે. તો વળી હવે આ અનોખા અને ચમત્કારી મંદિરે હવે ખાલી રાજ્ય માંથી નહિ બાળકે દેશ વિદેશ માંથી પણ લોકો દર્શન કરવા આવે છે. તેમજ દર રવિવારે આ મંદિરે ભક્તોની ખુબજ ભીડ જોવા મળતી હોઈ છે.
તેમજ આ આ સતાહૈ ન્યુઝ 18ના અહેવાલ પ્રમાણે અહીં આવતા દર્દીઓના દુઃખ દૂર કરે છે. ત્યારે પ્રમાણમાં અહીં ભીચરી માતાના દર્શને આવે છે અને પોતાને જે પણ રોગ હોય તેની માનતા રાખે છે. તેમજ એક કિલો મીઠાની માનતા રાખી હોય તેની જગ્યાએ બે 2કિલો મીઠું ચડાવે છે અને મંદિરમાં આવેલ પથ્થર પર સાત લપચીયા ખાય છે એટલે ભક્તોના તમામ રોગ અને દુઃખ દર્દ દૂર થાય છે.
તેમજ પૂજારી પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે અહીંયા કોઈ પણ જાતની તકલીફ લઈને માણસો આવે જેમ કે ધોળા દાગ, કાળા દાગ, મસા, હરસ, ખરજવું, ગુમડા સહિતના કોઈપણ રોગ લઈને આવે સને ભીચરી માતાને એક કિલો મીઠું ચડાવવાની માનતા રાખીને બે કિલો મીઠું ચડાવે તેની તમામ મનોકામના ભીચરી માતા અહીં પૂર્ણ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો