અંબાણી પરિવારનું મંદિર છે ખુબ જ આલીશાન ! હીરામોતીથી જડિત મૂર્તિઓ અને મંદિરમાં આ ભગવાનની છે મૂર્તિઓ…જુઓ તસ્વીર

મિત્રો આજના સમયમાં અંબાણી પરિવારને કોણ નથી જાણતું. જે દેશનો અને એશિયાનો ખુબજ ધનવાન પરિવાર માંથી નો એક પરિવાર છે. તેમજ હાલમાં તમે ખ્યાલ જ હશે કે અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ થઇ હતી જેના ઘણા ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા હતા. તો વળી આજે આમે તમને અંબાણીના ઘર એન્ટેલિયાના મંદિરના કેટલાક ફોટો બતાવીએ. જેને જોઈ તમારી આંખો પહોળી થઈ જશે. આવો તમને વિગતે જણાવીએ.

જો તમને ખબરના હોઈ તો જણાવી દઈએ કે એન્ટિલિયા ઘરએ દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. તો વળી બધાજ લોકો ની જેમ ભગવાન કોને નો વ્હાલા હોઈ તેવીજ રીતે અંબાણી પરિવાર પણ ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે. ઘણીવાર આખો પરિવાર સારા કામ પહેલાં પૂજા યજ્ઞ કરાવે છે. એવામાં મુકેશ અને નીતા અંબાણીએ પોતાના ઘર બનાવતી વખતે તે ઘરના મંદિરના બજેટનો એક મોટો ભાગ ખર્ચ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ મળતી માહિતી પ્રામણે અંબાણી પરિવારના એન્ટિલિયા ઘરમાં જે મંદિર છે તેમાં મૂર્તિથી દરવાજા સુધી દરેક વસ્તુ પર માત્ર સોનુ-ચાંદી જ છે. જે જોવામાં ખુબજ અનોખું અને આકર્ષિત લાગે છે આમ આ સાથે જ ભગવાનની મૂર્તિમાં પણ હીરાજડિત ઘરેણાં છે. નીતા અંબાણીને હીરાના ઘરેણાંનો ખૂબ જ શોખ છે. એવામાં તેમણએ પોતાના મંદિરને ખાસ રીતે બનાવવા માટે કિંમતી વસ્તુથી શણગાર્યું છે. તેમજ આ સાથે જ ઘરમાં એક એવી જગ્યા પણ છે જ્યાં તમામ આસ્થા સાથે જોડાયેલી મોંઘી મૂર્તિ રાખવામાં આવી છે. ઘણીવાર નીતા અંબાણી અહીં ટાઇમસ્પેન્ટ કરતી જોવા મળી છે. જેનાથી તેમને શાંતિ મળે છે.

તેમજ ઉલ્લેખનીય છે કે, IPLની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અંબાણીની ટીમ છે જેણે અત્યારસુદી સૌથી વધુ સિઝનની ટ્રોફી જીતી છે. જ્યારે પમ ટીમ ટ્રોફી જીતે છે નીતા તેને ઘરના મંદિરમાં ભગવાનના ચરણમાં જરૂર રાખે છે.કહેવામાં આવે છે કે, 4 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલાં એન્ટેલિયામાં 600 લોકોનો સ્ટાફ 24 કલાક કામ કરે છે. એવામાં ઘરના મંદિર માટે ખાસ જગ્યા રાખવામાં આવી છે. એન્ટેલિયાને શિકાગોમાં રહેતાં આર્કિટેક્ટ પર્કિન્સે ડિઝાઇન કર્યું છે અને તેને ઓસ્ટ્રેલિયાની કન્સ્ટ્રક્શન કંપની લેગ્ટોન્ટ હોલ્ડિંગે બનાવ્યું છે. કહેવામાં આવે છે કે, વર્ષ 2010માં બનીને તૈયાર થયેલાં એન્ટેલિયા 8 રેક્ટર સ્કેલનો ભૂકંપ પણ સહન કરી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *