એક જાણીતા વેપારી નું દુઃખદ અવસાન જે શંખેશ્વર થી પરત ફરું રહ્યા ત્યારે જે થયું તે !…
તમને ખબરજ હોઈ છે કે રોજ બરોજ રાજ્ય અને દેશમાં ઘણા અકસ્માતો બનતાજ હોઈ છે. અને જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે અને મૃત્યુ પણ પામતા હોઈ છે. રોજ ઘણા અકસ્માતો બને છે જેનાથી દેશનો મૃત્યુદર નો આકડો પણ વધી રહ્યો છે. આજે પણ તમને એક એવાજ અકસ્માત ની ઘટના વિષે જણાવીશું.
આ વાત મુદ્રા તાલુકાના ભુજપર પાસે ગઈકાલે બનેલા કાર અકસ્માત ના બનાવમાં બિદડા ના વયસ્ક વેપારીનું કાર અકસ્માત માં દુઃખદ અવસાન થયું. અને પરિવાર માં ગમ નો માહોલ છવાય ગયો. આમ રોડ પર જઈ રહેલ મહિલાને બચાવવા ગયાને ટાયર ફાટતા અકસ્માત માં મોત ને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવ ૨૦/૫ ની સાંજે ૫.૪૮ નાં અરસામાં ભુજપુર ધોરીમાર્ગ પર ગેલડા જવાનાં રસ્તે બન્યો હતો.
શંખેશ્વર થી દર્શન કરીને પરત ફરેલા દીલીપભાઈ વીરા (ઉ.વ. ૬૬ રહે બિદડા) માર્ગ પરથી અચનાક પસાર થયેલ મહિલાને બચાવવા માટે ગયા અને તેમની કારને ફૂલ સ્પીડ પર બ્રેક મારતા કારની ટાયર ફાટતા અને કાર દીવાય્દાર સાથે ભટકાતા તેમના માથા પર ભારે ઈજા થઈ અને તેમજ સારવાર માટે સામુહિક કેન્દ્ર લઈ જતા તે દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
તેમજ તે પગલે મુદ્રા પોલીસે વિધિવત ફરીયાદ દાખલ કરવા હાથ ધરી હતી. આમ અચાનાક્જ બિદડા ના દિલીપભાઈ નું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું અને તેમના પરિવાર તેમજ ગામના લોકો અને સમગ્ર જૈન સમાજ માં માતમ નો માહોલ ફેલાય ગયો હતો. આમ તેમનું મૃત્યુ સારવાર દરમ્યાન થય ગયું હતું.