લગ્નના આંનદ વચ્ચે શોકનુ મોજું ફરી વળ્યું! અકસ્માતમાં વરરાજાનું જ થયું કરુણ મૌત…. અંતિમ શ્વાસ લેતા લેતા કહ્યું કે

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

હાલ ખુબજ ધ્રુજાવીદે તેવો અકસ્માતનોં કિસ્સો સામે આવી રહ્યો છે આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ ભયંકર સર્જાયો હતો. જેમાં વરરાજા ઘરેથી જાન લઈને નીકળ્યા હતા. જોકે ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. આ પ્રેમી યુગલને કોઈકની નજર લાગી ગઈ હોય એમ તેમના પર કાળ ત્રાટક્યો હતો. આમ રિતેશ નામના યુવકના જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન નર્ધારિત કર્યા હતા.

રિતેશ જાન લઈને દુલ્હન જ્યોતિના ગામ લાબરિયા જતો હતો. કારમાં પાંચ લોકો સવાર હતા. લગ્ન સ્થળથી 28 કિલોમિટર પહેલા આ ગોઝારું અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને જોનાર ત્યાંના લોકોએ જણાવ્યું કે કાર ડિવાઈડર સાથે ટકરાતા અંદાજે 15 ફુટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં દુલ્હા સહિત 5 લોકો સવાર હતા. તમામ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વરરાજા અને તેના કાકાના દીકરાની સ્થિતિ ગંભીર હતી.

પરિવારજનોએ લોકોની મદદથી ઘાયલને ખેતરમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પણ વરરાજાનું રસ્તામાં જ મોત થયું હતું. આમ આ સાથે પોલીસના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં ડ્રાઈવરને ઝોકું આવી ગયો હોવાથી અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. ઝોકુ આવી જતાં ડ્રાઈવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું અને ઝડપથી જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ ખેતરમાં પટકાઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *