ગુજરાતમા આ જગ્યા પર આવેલો છે દુનીયા નો સૌથી ક્લિન બીચ ! બોટિંગ-સ્કૂબા ડાઇવિંગમાં કેટલાનો આવશે ખર્ચ? આજે જ કરી નાંખો પ્લાનિંગ…

મિત્રએ હરવા ફરવાની વાત કરીએ તો આપડે બધાજ હરવા ફરવાનો હંમેશા શોખ રાખતા હોઈએ છીએ અને અવનવી જગ્યાએ જવાનું પસંદ પણ કરતા હોઈએ છીએ. ઘણી વખત કોઈ અધભૂત મંદિરના સ્થેળ, તો વળી કોઈ હિલ સ્ટેશન તેમજ ઘણા બીચ પર. તેવામાં ગુજરાતીઓની વાત કરવામાં આવે તો તેઓ વધુ પડતા ફરવાનો શોખ ધરાવતા હોઈ છે. તેમજ જો બીચ ની વાત કરવામાં આવે તો તમે દિવસ દમણ થી લઈને ગુજરાતના ઘણા બીચ પર ફરવા હશો. પરંતુ શું તમે કોઈ દિવસ ગુજરાતના શિવરાજપૂરની મુલાકાત લીધી છે. આ બીચ ફોરેન બીચને પણ ટક્કર આપે તેવું છે.

ગજરાતના આ બીચની વાત કરવામાં આવે તો તે ગુજરાતમાં દ્વારકાથી 11.6 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ આવેલો છે. ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે. તેમજ વાત કરવામાં આવે તો આ બીચની પાસે દીવાદાંડી અને ખડકાળ કિનારા પણ છે. જો તમે બીચ પર જાઓ તો અહીં આવેલી દીવાદાંડી જોવાનું ચુકતા નહીં. અહીં દૂર દેશથી આવતા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત એડવેન્ચર શોખીનો પણ શિવરાજપુર બીચ પર જતા હોય છે.

આમ છેલ્લા થોડા વર્ષોથી આ બીચ પર એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના લીધે ત્યાં ફરવા આવતા લોકોને એક અલગ આનંદ મળતો હોઈ છે અને ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે. તેમજ તમને જણાવીએ તો જે લોકો વોટર સ્પોર્ટ્સના શોખીન હોઈ છે તેઓ આ બીચ પર ખૂબ જાય છે. આ ઉપરાંત અહીં ભીડ ન હાવાના કારણે તમે શાંતિમાં સમય પસાર કરી શકો છો.

આ ઉપરાંત જણાવીએ તો શિવરાજપુર બીચની આસપાસ પણ ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમકે દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લીંગ, રુકમણીદેવીનું મંદિર, સનસેટ પોઈન્ટ. બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી ક્લિન બીચ માનવામાં આવે છે અને શિવરાજપુર બીચને આ બ્લૂ ફ્લેગ બીચનો ટેગ મળ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *