ભારતમાં બની વિશ્વ ની સૌથી મોટી પેન, ગિનિસ બુક માઁ નોંધાયો રેકોર્ડ જાણો પુરી વાત…..

બોલપેન નું મહત્વ આપણા જીવન માઁ ખુબજ રહેલુ છે. અને આજના આ આધુનિક યુગ માં પણ બોલપેન ની જરૂર પડેજ છે. તેથી બોલપેન એ એક અધભૂત શોધ ગણવામાં આવે છે. બોલપેન તો ઘણાં પ્રકાર ની આવતી હોઈ છે અલગ અલગ રંગ વાળી.

ત્યારે હાલમાં એક એવી બોલપેન વાયરલ થઇ રહી છે જેને ગિનિસ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. જે પેન ની લંબાય જાણી તમે પણ ચોકી જશો. આ પેન ની લંબાય 5.5 મીટર છે અને તેનું વજન 37.23 કિગ્રા છે. આ પેન સામાન્ય માણસ માટે નથી બની. આ પેન આચાર્ય મુકુનુરી શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી છે.

કિલોગ્રામ (19-lb 13.5-oz) પિત્તળની પેન 5.5 મીટર (18 ફૂટ 0.53 ઇંચ) લાંબી માપવામાં આવી હતી – અગાઉનો રેકોર્ડ 1.45 મીટર (4 ફૂટ 9 ઇંચ) હતો, જે હવે સામેલ કરવામાં આવ્યો છે. ભારતના હૈદરાબાદ શહેરમાં 24 એપ્રિલ 2011ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.”

વિડીયો માઁ તમે જોવા મળે છે કે પેનનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા ચારથી પાંચ લોકોની જરૂર પડે છે કારણ કે પેન નો વજન જ ખુબ વધારે છે. પુરુષો કાગળના ટુકડા પર લખવા માટે પેનનો ઉપયોગ કરતા હતા. તેમણે કાગળના ટુકડા પર ચહેરો પણ દોર્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *