યુવાને મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો ! જુઓ મોત નો લાઈવ વિડીઓ

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાંથી આપઘાતની ઘટનાઓ ખુબજ ૯જોવા મળી રહી છે તેવામાં ઘ્નાઈ ઘટનાઓ તો CCTV કેદ થઇ જતી હોઈ છે. જે જોઈ તમે પણ ધ્રુજી પણ ધ્રુજી જતા હોવ છો. તેવીજ રીતે હાલમાં એક વિડીઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિદ્યાર્થી રેલ્વે સ્ટેશન પર આવી હરકત કરી બેઠતો હોઈ છે જેનો તમે પણ અંદાજો લાગવી શકતા નથી. આ ઘટનામાં યુવકનું કરુણ મોત થયું હતું. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો તમે વિડીઓ જોઈ શકો છો કે એક વિદ્યાર્થી પ્લેટફોર્મ પર સીડી પાસે આમ તેમ ચાલી રહ્યો છે. બીજી જ ક્ષણે તે પ્લેટફોર્મની રેલિંગ પર ચઢીને નીચે કૂદી જાય છે. પ્લેટફોર્મ પર હાજર એક મહિલાએ રેલિંગ પાસે જઈને જોયું તો વિદ્યાર્થી લોહીથી તરબોળ જોવા મળ્યો હતો. સ્ટેશન પર હાજર લોકોએ મેટ્રો સ્ટેશનના અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી. આ પછી નીતીશને ગંભીર હાલતમાં યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત થયું હતું.

આમ આ ઘટના બાદ મ,અલ્ટી માહિતી પ્રમાણે વિદ્યાર્થીની ઓળખ 21 વર્ષીય નીતિશ કુમાર તરીકે થઈ છે, જે બિહારના ભાગલપુરનો રહેવાસી છે. નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમારે જણાવ્યું કે નીતીશ મંગલમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક-2માંથી BBA કરી રહ્યો હતો. તે ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. તે રોજ મેટ્રો દ્વારા કોલેજ આવતો અને જતો. સોમવારે સવારે 11.30 વાગ્યે મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવી દીધી.

આમ આ ઘટનાને પગલે સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે નીતીશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. આ માટે વિદ્યાર્થીઓના મોબાઈલ કોલ ડિટેઈલ અને અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *