ધોધ પાસે ફોટો પડાવવા પોઝ આપી રહ્યો હતો યુવક અને પગ લપસતા જ થયુ એવુ કે વિડીઓ જોઈ કાળજુ કંપી જશે ! જુઓ વિડીઓ…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જે અકસ્માતમાં એક યુવાન ઝરણાં પાસે પથર પર પોઝ આપી વિડીયો ઉતાર્યા બાદ પગ લપસી જતા તે ઝરણાં સાથે નદીમાં તણાઈ ગયો હતો જેનો હજી શોધખોળ કર્યા પછી પણ કોઈ અત્તો પત્તો નથી મળ્યો. ઘટનાનો એક વિડિયો પણ સામે આવું રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આવી ઘટનાઓ ચોમાસામાં ખુબજ જોવા મળતી હોઈ છે જેમાં નદીઓ, ઝરણાંઓના કિનારે નાહવા માટે જતા જીવલેણ અકસ્માત સર્જાતો હોઈ છે. હાલ એક તેવીજ ઘટના સામી આવી રહી છે વાત કરીએ તો આ ઘટના સામે આવી છે તામિલનાડુમાંથી. જ્યાં ગત બુધવારે ડિંડીગુલ જિલ્લાના કોડાઇકેનાલ પાસે એક 26 વર્ષીય વ્યક્તિ વીડિયો માટે પોઝ આપતી વખતે ધોધમાં પડી ગયો હતો. આ વ્યક્તિની ઓળખ અજય પાંડિયન તરીકે થઈ છે. આ વ્યક્તિ તેના અન્ય મિત્ર સાથે પુલવેલી ધોધ પર ગયો હતો. અજય થાંડિકુડીમાં ખાનગી રાજ્યમાં નોકરી કરતો હતો.

વાત કરીએ તો જયારે મિત્રને વીડિયો બનાવવા કહ્યું. અયનો મિત્ર તેનો વીડિયો અને તસવીરો લેતો હોય છે ત્યારે જ તે ધોધમાં પડી જાય છે. જેના બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી. આ ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક અજયની શોધખોળ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો.

આમ વાત કરીએ તો પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે, જેના કારણે ખડક લપસણો બની શકે છે. અને વરસાદે પાનખરમાં પાણી અને પ્રવાહની ગતિ પણ વધારી છે. તેવાંમાં આવી જ એક ઘટનામાં, 16 જુલાઈના રોજ, બેંગલુરુનો 26 વર્ષીય આઇટી પ્રોફેશનલ સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે નીલગિરિસમાં સિઉરહલ્લા નદીમાં ડૂબી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *