બેંક મા રુપીઆ જમા કરાવવા આવેલા યુવકે બેંક ની સ્લીપ મા એવું લખ્યુ કે જોઈ ને હસવાનું નહી રોકી શકો ! જુઓ શુ છે
વાત કરીએ આપના પૈસા સાચવવાનું જોખમ આજના સમયમાં વધુ પડતી બેંકો કરતી હોઈ છે. આને જ્યારે આપણને જરૂર હોઈ છે ત્યારે આપને ઐસા ઉપાડી પણ શકીએ છીએ આને જેટલા પૈસા જમા કરવા હોઈ છે તેટલા જમા પણ કારવી શકતા હોઈએ છીએ. તેમજ જ્યારે જયારે પણ પૈસા જમા કરવાના કે ઉપાડવાના થઇ છે ત્યારે એક સ્લીપ જે તે જમાની આને ઉપાદ્વાનીસ્લીપ ભરવી પદ્તીહોઈ છે. જી બાદ બાંક તી સ્લીપ ની આધરે રકમ જમા આને ઉપાડની પ્રક્રિયા કરે છે. તેમજ હાલમાં એક બાંક ને લાગતો એવો કિસ્સો સામે આવી રહ્યો છે જે જોઈ તમે પણ તમારું હસવાનું નહિ રોકી શકો. આવો તમને તે કિસ્સો વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો સોશિયલ મીડિયા પર તમે આવર નવાર એવા ફની તસ્વીરો જોતા હોવ છો તે જોઈ તમને ખુબજ હસવું આવી જતું હશે આમ આવી જ એક ફની તસવીર સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા પર ‘ઈન્ડિયન બેંક’ની ડિપોઝિટ સ્લિપની એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે. હકીકતમાં, બેંકની આ સ્લિપમાં ખાતાધારકે કેશ ડિપોઝિટ કરાવવા માટે પોતાની દરેક જાણકારી લખી છે. પરંતુ, તેણે ‘રાશિ’ની કોલમમાં અમાઉન્ટની જગ્યાએ જે લખ્યું છે, તે વાંચીને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી.
આમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં જોઈ શકાય છે કે, બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયેલા એક ભાઈએ પોતાનું જરા વધુ પડતું દિમાગ લગાવી દીધું. આ તસવીર ફરી એકવખત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જે 16 એપ્રિલએ ટ્વિટર યૂઝર @NationFirst78એ શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે,- કેટલા તેજસ્વી લોકો છે. ઘણા લોકોએ આ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. કેટલાકે લખ્યું કે, ક્યાંથી આવે છે આ લોકો? લાગે છે કે તુલા રાશિવાળા આ પ્રકારના કારનામા કરતા રહે છે
આ સાથે તમને જણાવીએ તો આ ડીપોઝીટ સ્લીપ ઉપરથી ક્યાલે આવે છે કે આ મામલો ઈન્ડિયન બેંકની મુરાદાબાદ શાખાનો છે. હકીકતમાં, કોઈ ખાતાધારક બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો હતો. પરંતુ, તેણે સ્લિપમાં બધી ડિટેઈલ ભર્યા પછી અમાઉન્ટના ખાનામાં ‘તુલા રાશિ’ લખી દીધું. કેમકે, અમાઉન્ટ માટે હિંદીમાં રાશિ શબ્દનો પ્રયોગ કરાયો હતો. કદાચ આ તેજસ્વી ખાતાધારકને લાગ્યું હશે કે, બેંકવાળા તેને તેની રાશિ પૂછી રહ્યા હશે. સ્લિપ પર બેંકના સિક્કા સાથે 12 એપ્રિલની તારીખ પણ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો