મંદિરે દર્શન કરવા આવેલ યુવકનું અચાનકજ થયું મોત ! સાંઈ બાબાના ચરણોમાં શીશ ઝુંકાવ્યું અને પછી…જુઓ CCTV વિડિઓ

મિત્રો આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત તો વળી ઘણીં વખત કોઈ તબીબી સારવાર દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે તેવીજ રીતે ઘણી વખત કોઈ વ્યક્તિને અચાનકજ હાર્ટઅટેક આવતા તે મોતને ભેટી પડતો હોઇ છે. તેવીજ એક મોતની ધ્રુજાવી દેતી ઘટના સામી આવી છે. જે જોઈ તમને પણ આંચકો લાગશે. સાંઈ બાબાના દાર્શ કરવા આવેલ ભક્તને આવ્યો હાર્ટ અટેક અને સાંઈ બાબાના ચરણોમાં મૃત પામ્યા આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિનું જીવન મુશ્કેલ ભર્યું જોવા મળતો હોઈ છે તેવામાં વ્યક્તિ ભગવાન પાસે પોતાના દુઃખ દર્દ અને પીડા લઈને પહોંચી જતો હોઈ છે. પરંતુ આ વ્યક્તિનું શું ખબર હસાવે કે સાંઈ બાબાના ચરણો માજ તેનું મૃત્યુ થશે. તમને જણાવીએ તો આ ઘટન મંદિરમાં લાગેલા CCTVમાં પણ કેદ થઇ હતી જેનો વિડિઓ પણ સામે આવી રહ્યો છે.

આ ઘટના મધ્ય પ્રદેશના કટની જિલ્લામાંથી સામે આવી રહી છે જ્યાં એક પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ સ્થિત સાંઈ બાબા મંદિરે દર્શન કરવા ગયેલા યુવકનું અચાનક જ મોત થયું હતું. જેનો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે. યુવકે મંદિરમાં સાઈ બાબા સમક્ષ માથું નમાવ્યું, પણ ફરી ઊઠ્યો જ નહીં. આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવી છે.

મિત્રો તમે આ વીડિયોમાં જોઈ છો કે ભક્ત બાબાના મંદિરે ગયો હતો અને તેમના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યો હતો. જ્યારે યુવક લાંબા સમય સુધી માથું નમાવવાની મુદ્રામાં રહ્યો, ત્યારે મંદિરના પૂજારી તેની પાસે આવ્યા અને તેને હલાવીને તેની સામે જોયું. જે બાદ શરીરમાં કોઈ હલચલ ન જણાતા આજુબાજુના ઉભા રહેહા ભક્તો દોડી આવ્યા હતા. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *