શારીરિક પરીક્ષા મા વજન ઘટતા યુવકે એવો કાંડ કર્યો કે વિડીઓ જોઈ તમે પણ ચોંકી જશો ! નોકરી માટે થઈને…જુઓ વિડીયો

મિત્રો જો આજના સમયની વાત કરવામાં આવે તો આજના યુવાનો સરકારી નોકરી માટે ખુબજ મહેનત કરતા જોવા મળે છે કારણ આ નોકરી આ જીવન તો હોઈ જ તેમજ આ સરકારી નોકરીના ઘણા ફાયદાઓ પણ જોવા માલ્ટ હોઈ છે. તો વળી આ બધીજ પ્રકારની નોકરી માટે લેખિત સહીત ફિઝિકલ રીતે પણ ખુબજ મહેનત કરવી પડતી હોઈ છે. તેવામાં ઘણા લોકો એવા પણ હોઈ છે જે આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોરી કરવાના નવા નવા પેતરા અપનાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક વિડિઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકે પોતાનો વજન વધારવા એવું કર્યું કે અધિકારીઓ પણ તે જોઈને હક્કા બક્કા રહી ગયા હતા. આવો તમને આ વીડિયોને આધારે વિગતે જણાવીએ.

જે યુવકનો વિડ્યો ચારેય બાજુ વાયરલ થઇ રહ્યો છે તે પરીક્ષા કેન્દ્ર માજ પકડાયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુબળો પાતળો યુવક ઉભેલો જોવા મળી રહ્યો છે. આમ જે બાદ જ્યારે અધિકારીએઓ તેની તપાસ કરી તો અંડરવેરની અંદરથી 5 કિલો વજનનું લોખંડનું એક વજનીયુ કાઢતો જોવા મળે છે. તો વળી વીડિયોમાં આગળ જતા જોવા મળ્યું કે આ શાતીર યુવક 5 કિલોના લોખંડના વજનીયા સહીત પગના ભાગે બંને બાજુએ સળીયો પણ બાંધેલો હતો.

આ વાયરલ વીડિયોની મળતી માહિતી પ્રમાણે આ યુવક KKRTCની પરીક્ષા દરમિયાન પોતાનું વજન વધારવા માટે ખોટા પેતરો અપનાવતા પકડાયો હતો. તો વળી હાલ આ વિડ્યો ચારેય બાજુ ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડ્યો અત્યાર સુધી ઘણા લોકોએ જોઈ લીધો છે અને અગતાલ શેર પણ કરી રહયા છે તો વળી આ વિડ્યો જોતાજ ઘણા યુઝર આ યુવકના સમર્થનમાં આવી ગયા હતા.

ઘણા યુઝરે આ વિડ્યો જોઈ કોમેન્ટ પણ ખુબજ લખી છે. એક યૂઝરે લખ્યું હતું કે, ‘બેરોજગારી અને ભૂખમરામાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવેલી નાની ભૂલ માટે બ્લેકલિસ્ટ થવાની જરૂર નથી. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે ગરીબી અને ભૂખમરો તેમને બધું કરવા મજબૂર કરે છે. બીજાએ લખ્યું, ‘તેણે કોઈ ચોરી કરી નથી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *