લગ્ન પહેલા જ યુવતીએ આપઘાત કરી જીવન ટુકવ્યુ ! સ્યુસાઇડ નોટ માં જ ભાવિ પતિ વિષે એવું લખ્યું કે મોત ના જવાબદાર…

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા  દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

અજમેરમાં અડધી રાત્રે યુવતી ઘર ના રૂમમાં ફાંસી  લગાવી આત્મહત્યા કરી હતી. તેના આગલા ઓગસ્ટ મહિનામાં લગ્ન થવાના હતા. પરંતુ તેનું બ્રેકઅપ થઇ ગયું આ વાતથી તે બહુ પરેશાન થઇ ગઈ હતી. તેણીએ આત્મહત્યા કરતા પહેલા પરણીતાએ એક નાની સુસાઇડ નોટ લખી હતી તેમાં તેણે પોતાની મોત ના કારણમાં તેનો થનાર પતિ ને અને તેની ગર્લફ્રેન્ડ ને જણાવ્યા છે. તેણે એ પણ જણાવ્યું છે કે તેની મોત ના બધા સબુત તેના ફોનમાં છે. વાસ્તવમાં દુલ્હન બનવા જઈ  રહેલી યુવતી એ પોતાની સગાઇ ના થોડા ફોટો સોશિયલ મીડિયા પર મુક્યા હતા. જેમાં એક છોકરી નો મેસેજ આવ્યો કે આ યુવક તો મારો બોયફ્રેન્ડ છે.

તે છોકરી એ દુલ્હન ને તે છોકરાથી દુર રહેવાની ધમકી આપી હતી. જયારે છોકરાના પરિવાર ને આ વાત ની જાણ કરવામાં આવી તો ત્યારે તેમણે સબંધ તોડી નાખ્યો. હાલમાં તો સુસાઇડ નોટ અને મોબાઈલ ને જપ્ત કરી રામગંજ પોલીસ થાના માં જમા કરવામાં આવ્યા છે. રામગંજ પોલીસ થાના ના સબ ઈસ્પેકટર દેવરામ જાટ એ જણાવ્યું કે, ૪ જુલાઈ ૨૦૨૨ એ કંચન નગર દૌડાઈ ની નિવાસી પૂજા જે ૨૪ વર્ષ ની છે અને તેના પિતા નું નામ ગોવિંદભાઈ રામભાઈ રેગર છે. તેમની દીકરી પૂજા એ ઘરના રૂમમાં પંખા થી લટકી ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યો પૂજા ને લઇ ને JLN હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

જયા ના ડોકટરો એ તેને મૃત જાહેર કરી હતી. મંગળવારે પોલીસ એ પોસ્ટ મોટામ થી પરત આવેલી પૂજા ના મૃતદેહ ને તેમના  પરિવાર ને પરત કરવામાં આવ્યો હતો. પૂજા ના ભાઈ રાકેશ એ રામગંજ થાના માં આ ઘટના નો રીપોર્ટ રજુ કર્યો હતો. પોલીસ એ જણાવ્યું કે પૂજા સુસાઈડ નોટ માં તેની મોત નો જવાબદાર તેના મંગેતર સુધીર નોગીયા અને તેની ગર્લફ્રેન્ડ નેહા ગુપ્તા ને જણાવ્યા છે. મૃતક ના ભાઈ એ જણાવ્યું કે પૂજા ૨ વર્ષ પહેલા ખાનપુર નિવાસી સુધીર ની સાથે સબંધ બાંધવામાં આવ્યો હતો. સુધીર ની એક ઇલેક્ટ્રિક ની દુકાન છે. અને બંને ના લગ્ન આ ઓગસ્ટ મહિનામાં થવાના હતા.

પરંતુ સુધીર ના પરિવાર ના લોકો લગ્નને હજુ ૬ મહિના આગળ વધારવાનું કહેતા હતા. થોડા દિવસો પહેલા જ પૂજા એ તેની અને સુધીર ની સગાઇ ના ફોટો ઇન્સ્ત્રાગ્રામ પર શેર કર્યા હતા. આના પર સુધીર ની ગર્લફ્રેન્ડ નેહા એ તેને  કમેન્ટ આપી હતી.જાણવા મળ્યું કે સુધીર ને નેહા સાથે સબંધ છે . નેહા આ માટે પૂજા ને પરેશાન કરવા લાગી અને સુધીર થી દુર રહેવા માટે ની ધમકી આપવા લાગી આને લઈને ૪ જુલાઈ ની સવારે ઘરના સભ્યો સુધીરના ઘરે જઈ પહોચ્યા. આમ સુધીરના પરિવારના લોકો એ સબંધ પૂરો કરી નાખ્યો અને પૂજાના ઘરના લોકો મોડી રાત્રે ઘરે આવ્યા હતા. ત્યાર પછી મોડી  રાત્રે પૂજા એ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી અને જીવન ટુકાવ્યું હતું. દીકરી ના આ નિર્ણય થી પરિવાર ના તમામ  લોકો ખુબ જ દુખી થયા હતા અને તેઓ ના ઘરમાં શાંતિ પર્સરી જવા પામી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.