જંગલની આ તસવીરમાં ૧૦ જીવો છે જેને શોધવા મુશ્કિલ છે તો ચાલો જોઈએ કે કોણ આ પડકારને ઉકેલી શકે છે.

તસવીરમાં જોવા મળતી કલાકૃતિ ઘણીવાર લોકોની આંખોને ધોખો દઈ જાય છે.જે લોકોની આંખને આંજી નાખતી હોય છે અને લોકો તે કલાકૃતિ ને આકર્ષી લેતા હોય છે.આથી લોકો આ પડકારને ઉકેલવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે.જેને ઉકેલ મેળવવા તેમને બહુ મજા આવતી હોય છે. અને જો તેમાં પણ પડકાર મુશ્કેલ હોય તો તો તેને સોલ્વ કરવાની મજા જ કાંઈક અલગ હોય છે.જેનાથી વ્યક્તિના મગજનો પણ પરિચય થાય છે કે તે કેટલો હોશિયાર અને બુદ્ધિમાન છે.અને સાથે જ આવી પડકાર જનક કલાકૃતિ આપનાર લોકોનું પણ કહેવું છે કે ઓપ્ટિકલ ઇલ્યુજન્સ મગજ ને સ્માર્ટ બનાવવામાં મદદ કરે છે.

આથી આજે અમે એક એવી જ મુશ્કિલ કલાકૃતિ લઈને આવ્યા છીએ.ઓપ્ટિકલ ભ્રમિત કરનારી આ વખતે એક એવી તસવીર છે કે જેમાં જંગલ , પહાડ અને અનેકો જીવો છે.આ જીવો તસવીરમાં છૂપાયેલા છે આ તસવીરમાં ૧૦ જીવો છે જેને તમારે શોધવાના છે પરંતુ તમે જેટલું વિચારો છો એટલું આ સરળ નથી.આ જીવોને શોધવામાં તમને બહુ મુશ્કેલી પડવાની છે. આ પડકારને ઉકેલવા માટે તમારે તેજ મગજ અને સાથે આંખો પર જોર આપવાનું છે. તો તમે આ તસવીરને ઉકેલી શકશો.

આ કલાકૃતિ ઝાડ, પહાડો અને લાકડાથી ઘેરાયેલી જણાય છે.જેમાં ૧૦ જાનવરો છૂપાયેલા છે.જો તમને તમારા તેજ મગજ પર વિશ્વાસ છે તો ફટાફટ આ જાનવરો ને શોધી તમે રેકોર્ડ બ્રેક કરી સકો છો.મદદ માટે જણાવી દઇએ કે આ તસવીરમાં ૯-૧૦ જાનવરો છૂપાયેલા છે.અને માનવ આકૃતિ પણ છે.પરંતુ આ તસવીર માંથી માત્ર ૧૦ % વ્યક્તિ ઓ જ બધા જાનવરોને ૧૫ સેકન્ડમાં શોધી શક્યા છે.આ સાથે તમને થોડી મદદ વધુ કરી દઈએ કે આ તસવીરમાં કયા કયા જાનવરો છૂપાયેલા છે જેને તમારે શોધવાના છે.તેમાં છે પોપટ, શિયાળ, હાથી, ઘોડો,કૂકડો, મગર ,બતક ,હરણ, બુલ ,માનવ ધૂમ્રપાન કરતો જોવા મળશે.ઘણા લોકોએ તો આ તસવીરમાં દેડકાં ને પણ જોયાનો દાવો કર્યો છે. તો આવો જોઈએ કે સુ જોવા મળે છે.

તસવીરમાં જોવા મળે છે કે પહાડીની નીચે હાથી અને તેની તદન નીચે હરણ બેઠું જોવા મળે છે.અને ત્યાં જ જમણી બાજુ એક મગર પણ છે. આ લાઇનમાં એક હાઇ સ્પીડ ઘોડો પણ ઝાડ ની ઉપર જોવા મળશે, જેની પીઠ પર બતક જોવા મલે છે.હવે જોઈએ તસવીરની ડાબી બાજુએ તો ત્યાં ઝાડના મૂળ પાસે એક બુલ જોવા મળ્યું છે અને તેની ઉપર એક કૂકડો જોવા મળે છે.ત્યાર પછી જઈએ ઝાડના પાંદડા પાસે જ્યાં પોપટ દેખાય છે અને તેની ડાબી બાજુ બળદ જોવા મળે છે. જી હા અને ધૂમ્રપાન કરતો એક વ્યક્તિ ઝાડની પાછળ લટકાયેલો જોવા મળે છે.આમ આ તસવીરમાં છૂપાયેલા તમામ લોકો કલાકૃતિમાં એવી રીતે છૂપાયેલા છે કે જે જોતા ઘડીક વિચાર કરવો પડતો હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *