હાથ ના કાંડા મા છુપાયેલા છે અનેક રહસ્યો! જાણો તમારુ આયુષ્ય, સફળતા અને જીવનસાથી….

કહેવાય છે કે આપણા હાથમાં ભવિષ્યની રેખાઓ દોરેલી હોય છે.જો કે આ એક જ્યોતિષ શાસ્ત્ર નો વિષય છે .આપણા હાથમાં જ આપણા નશીબ ની રેખા પણ હોય છે જે આપણા જીવનમાં આવનારા સુખ અને દુઃખ દર્શાવતી જોવા મળે છે.જેમાં આપણું આયુષ્ય અને અમીર થવાની રેખા પણ દોરેલી હોય છે .

હસ્તરેખા શાસ્ત્ર દ્વારા એક માણસના સ્વભાવ અને ભવિષ્ય વિષે પણ જાણી શકાય છે.ભારતમાં આવી વિદ્યાને માન આપવામાં આવે છે.ભારતમાં આ કલાનું ચલણ વર્ષો જુનું છે.હસ્તરેખા શાસ્ત્ર આજે દુનિયા માં પ્રસિદ્ધ થઇ ગયું છે.અને તેના વિભિન્ન પાસની પણ શોધ થઇ ગઈ છે.હથેળી ,અંગુઠા કે આંગળી ઓ પર શોધ રહેલી બધી રેખાઓ પોતાનું અલગ મહત્વ દર્શાવતી જોવા મળે છે.જેને જોઇને માણસનું ભવિષ્ય જોઈ સકાય છે.

આજે આપણે બ્રેસલેટ લીન વિષે જાણવાનું છે આ હોરીઝેન્તલ લાઈન આપણા કાંડા પર અંદરની બાજુએ હોય છે.હસ્તરેખા શાસ્ત્ર માં બ્રેસલેટ લાઈનનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.કાંડા પર  રહેલી આ રેખા માણસની ઉમર,સ્વાસ્થ્ય ,વીતેલા પાસાઓ સિવાય ઘણું જણાવે છે.

માણસની ઉમર તેના કાંડા પર રહેલ બ્રેસલેટ લાઈન પર નિર્ભર કરે છે.જો કોઈ માણસના કાંડા પર વધારે બ્રેસલેટ લાઈન હોય તો તેની ઉમર વધારે લાંબી હોય છે.તે જ પ્રકારે ઓછી બ્રેસલેટ લાઈન નો મતલબ તેનું આયુષ્ય ઓછુ છે તેવો થાય.

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, કાંડા પર રહેલી બ્રેસલેટ લાઈન  જણાવે છે કે,માણસની ઉમર ૨૩-૨૮ વર્ષ હશે.જયારે બીજી બ્રેસલેટ લાઈન નો મતલબ કોઈ માણસ ૪૬-૫૬ વર્ષ જીવશે .અને ત્રીજી બ્રેસલેટ લાઈન ૬૯-૮૪ વર્ષની ઉમર દર્શાવે છે.કાંડાની પહેલી બ્રેસલેટ લાઈન ખુબ મહત્વપૂર્ણ હોય છે

જો આ લાઈન એકદમ સાફ અને પૂર્ણ પરિભાષિત છે તો તેનો મતલબ ,માણસ એક સ્વાસ્થ જીવનનો આનંદ લેવાનો છે.એવા લોકો ગજબની માનસિક અને શારીરિક શાક્તિના ઘણી હોય છે .જોકે આ લાઈનનું SPSHT અને પૂર્ણ પરિભાષિત ન હોવું માણસને નબળા અને બેદરકાર બનાવે છે.

બ્રેસલેટ લાઈન સ્વસ્થ થી જોડાયેલી સમસ્યાઓ સમજવા માટે ખુબ મહત્વની હોય છે.મહિલાઓના કાંડા પર જો પહેલી લાઈન તૂટેલી કે ઘુમાવદાર હોય તો તે સ્ત્રી સબંધી રોગ અથવા ગર્ભાવસ્થા થી જોદાતેલી સમસ્યાઓ તરફ ઈશારો કરે છે.તેમ જ પુરુષોમાં જો પહેલી લાઈન તૂટેલી કે ઘુમાવદાર હોય તો,એવા લોકોને પ્રજ્નનથી જોડાયેલી સમસ્યાઓ થવાની સંભાવના વધુ રહે છે .

એવા લોકો યુરીનરી ટ્રેકટ અને પ્રોસ્તેતથી જોડાયેલી સમસ્યાનો શિકાર થઇ સકે છે.કાંડા પર બીજી બ્રેસલેટ લાઈન માણસ ના ધન અથવા વીતેલા સ્થિતિ ની હાલત જણાવે છે .જો બીજી લાઈન સીધી ,સાફ અને મજબુત હોય તો,માણસની ફાઈનાન્સિયલ કંડીશન તંદુરસ્ત હોય છે .આવા લોકો ને પોતાના પાસેથી પણ ખુબ આર્થિક સહયોગ મળે છે.

કાંડા પર રહેલી ત્રીજી લાઈન માણસ ના નામ ,શોહરત અને તાકાત વિષે જણાવે છે.જો કાંડા પર આ લાઈન સીધી અને સાફ હોય તો,માણસને મોટી લોકપ્રિયતા મળવાનો સંકેત હોય છે એવા લોકો ખુબ જ પ્રતિભા શાળી હોય છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *