કેળા ખાવા ના છે ચમત્કારિક ફાયદા ! પણ જાણો કેળા ખાવાનો સાચો સમય કયો…

કેળા  ખાવાનું દરેક વ્યક્તિ પસંદ કરે છે તે શરીર ને શક્તિ અને ઠંડક બંને પૂરું પાડે છે અને સાથે તે શરીર માટે ગુણકારી પણ ગણાય છે. કેળા ખાવાથી તો શરીરમાં કેલ્શીયમ મળી રહે છે જે અનેક  બીમારીઓ થી આપણા શરીર ને દુર રાખે છે. કેળા માં વિટામીન, આયરન અને ફાયબર જેવા પોશ્તક તત્વો આવેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. શરીરમાં તાકાત અને નવું લોહી બનાવામાં પણ મદદ કરે છે.

કેળા ને ખાવાથી શરીરમાં તરત જ એનર્જી મળે છે. આ જ કારણ થી એથ્લેન્તીકો અને વ્યાયામ કરનારા લોકો દરરોજ કેળા નું સેવન કરે છે. કેળા ને લઈને લોકો ના મનમાં એક ખોટી વિચારસરણી પણ છે કે તે ખાવાથી શરીર ફૂલી જશે. પરંતુ જો તેણે સાચા સમયે અને વર્કઆઉટ પણ કરવામાં આવે તો તે શરીર ને ખુબ જ ફીટ રાખે છે  અને જો કોઈ વર્કઆઉટ કરર્ય વગર જ કેળા ખાય તો તેનાથી શરીર ની ચરબી વધે છે. તો આવો જાણ્યે કેળા ને ખાવાથી થતા ફાયદા વિષે.

ડિપ્રેશનથી રાહત: ઘણા વ્યક્તિ ને કોઈ  ન કોઈ કારણસર તનાવ રહેતો હોય છે જેના કારણે તેઓ દુનયાથી અલગ થઇ જવા માંગતા હોય છે ને કોઈ ની સાથે વાત કરવાનું પસંદ નથી કરતા .રીસર્ચ થી જાણવા મળ્યું છે કે કેળા માં આવેલા પ્રોટીન શરીર ને રીલેક્સ અનુભવ કરાવે છે. એટલા માટે તનાવ થી ઘેરાયેલા વ્યક્તિ એ કેળા નું અવશ્ય સેવન કરવું જોઈએ. આની સાથે જ કેળા માં વિટામીન B પણ જોવા મળે છે જે શરીરના બ્લુકોઝ ના પ્રમાણ ને નિયંત્રણ માં રાખે છે.

આર્યન થી ભરપુર: કેળામાં આર્યન ની માત્ર બહુ જ વધારે પ્રમાણ માં હોય છે. એટલા માટે જો તમારા શરીરમાં એમોનીયા કે શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછુ હોય તો રોજ એક કેળું ખાવાથી તે સમસ્યાથી આરામ મેળવવામાં મદદ કરશે.  ગેસ ની સમસ્યાથી છુટકારો: જો તમને પેટમાં ગેસ ની સમસ્યા હેરાન કરતી હોય તો તમે રાત્રે સુતા પહેલા ઇસબગુલ અથવા દૂધ ની સાથે કેળા ખાવાનું રાખો જેનાથી તમને ગેસ ની સમસ્યાથી છુટકારો મળશે.

ઝાડા માં રાહત થશે: ઘણી વાર શરીરમાં અનુકુલ સમયે જો કોઈ વાનગી ખાવા મા ન આવે  તો તેના થી પેટ ની સમસ્યા થઇ સકે છે. ખાવાથી જો તમને કોઈ કારણે ઝાડા ની તકલીફ થઇ ગઈ હોય તો તેમાં પણ મદદરૂપ થઇ સકે છે. એક પાકેલું કેળું લઇ તે ને મસળી ને તે માખણ જેવું નરમ થઇ જાય એટલે તેમાં થોડા દાણા ખાંડ ના નાખી દિવસ માં રથી ૩ વાર આ મિશ્રણ નો ઉપયોગ કરવાથી ઝાડા માં રાહત મળશે. આથી કેળા નું સેવન આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક ગણાય છે. 

પાચનમાં મદદરૂપ: કેળામાં ફાયબર હોય છે જે પાચન ને સારું રાખવામાં મદદ કરે છે. અને અનેક બીમારીઓ થી દુર રાખે છે. તાકાત વધારે: કેળા નું સેવન કરવાથી શરીર ની લોહી ની માત્ર વધે છે અને શરીર ની તાકત પણ વધે છે. દરરોજ એક કેળાને દૂધ ની સાથે ખાવા માં આવે તો શરીર તંદુરસ્ત રહે છે. અને શરીર ના હાડકા પણ મજબુત થાય છે.  ક્યાં સમયે ખાવા કેળા: આયુર્વેદ ના અનુસાર  કેળા નું સેવન સવારે નાસ્તામાં કરી સકાય છેઅને  કેળા ને ખાવાનો શ્રેષ્ટ સમય સવારે ૮ થી ૯ ની વચ્ચે નો છે.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *