ધીરુભાઈ અંબાણી ની કરોડપત્તી બનવાની ભવિષ્યવાણી કરનાર એક ગુજરાતી હતો…જુઓ તેમની તસવીરો

આજના સમય માં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે જોકે એક સમય એવો પણ હતો જ્યારે અંબાણી પરિવાર એક એક રૂપિયા માટે ખુબજ મહેનત કરતો હતો.

આજના સમય માં ભલે અંબાણી પરિવારનું સ્થાન ટોચના અમીરોની યાદી માં હોઈ પરંતુ એક સમય એવો હતો જ્યારે ધીરુભાઈ અંબાણી મુંબઈના રસ્તા પર ભેળપૂરી વેચતા હતા. અને તે સમયે કોઈ એમ નો કેહે કે આ વ્યક્તિ પાસે ભવિષ્યમાં અબજોની સંપત્તિ હશે. અલબત, જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે રાજા રંક બને છે અને રંક રાજા બને છે ભેળપૂરી વેચતા સમયે એક ગુજરાતી એક્ટરનાં પિતાએ ધીરીભાઈ અંગે એક ભવિષ્યવાણી કરી હતી.

જ્યારે ધીરુભાઈ પાસે કાઈ પણ નો હતું અને ખુબજ ગરીબ હતા ત્યારે જેકી શ્રોફના પિતા કાકુલાલ શ્રોફે તેમના અંગે એક ભવિષ્યવાણી કરી હતી. તે સમયે કાકુલાલ શ્રોફ જ્યોતિષની કામ કરતા હતા તેથી તેમણે આ ભવિષ્યવાણી કરી હતી તેમાં તેણે કહ્યું કે આગળ જતા ધીરુભાઈ એક દિવસ કરોડપતિ બની જશે અને એમજ થયું. ૧૯૭૭માં ધીરુભાઈએ રિલાયન્સનો પાયો નાખ્યો અને પછી તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

તે સમયે ધીરુભાઈ પોતાની પત્ની કોકીલાબેન સાથે કાકુલાલે ધીરુભાઈ ને જોઈ વાતો વાતોમના ભવિષ્યવાની કરી હતી. તે સાંભળી ધિરુભ૯ઇ પેટ ખુબજ હસવા લગ્યા હતા. આવાતનો ખુલાસો જેકી શ્રોફે તેમના એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો હતો. તેમજ ધીરુભાઈ નું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨માં થયું હતુ. આજે તેમનો પુત્ર મુકેશ અંબાણી વિશ્વના અમીર લોકો માં સામેલ છે તેમજ જેકી શ્રોફે તેમનાં એક ઇન્ટરવ્યુંમાં કીધું હતું કે તેમના સબંધો અંબાણી ફેમેલી સાથે ખાસ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *