એવું સુ કારણ હતું કે પરિવારના ૯ લોકોએ એકસાથે ઝેર પીયને આત્મહત્યા કરવી પડી કારણ જાણી ને હેરાન થઇ જાસો ..

એક જટકા માં એક સાથે પરિવારના ૯ લોકો એ આત્મહત્યા કરી લીધી આ સંભાળી ને આપણને પણ જટકો લાગે કે એવું તો સુ કારણ હશે કે પરિવારના તમામ લોકો એ આત્મ હત્યા કરવાનો વારો આવ્યો પરિવાર છે તો એમાં મતભેદ હોય જ અને ગેરસમજન પણ ઉભી થાય છે પરંતુ તેનો મતલબ એમ નથી કે લોકો આત્મહત્યા કરિ લે . દરેક  સમસ્યાનું સમાધાન હોય છે માત્ર આપડે તેને  ઊંડી સમજણ માં વિચારવાનું હોય છે ભગવાન આપણને આ દુનિયામાં લાવ્યા તો તેમને જરૂર કોઈ કારણ  થી જ  અહી  મોકલ્યા હશે.

મહારાષ્ટ્ર ના સાંગલી જીલ્લાના મીરજ તાલુકાના મ્હેસાલા વિસ્તારના એક સાથે ડોક્ટર પરિવારના નવ લોકો એ આત્મહત્યા કરી હતી .આ ખબર થી અનેક સવાલ ઉભા થાય છે કે  સુ ડોક્ટર પરિવાર પાસે કોઈ ગુપ્ત ધનની તલાશ માં આ કદમ ઉઠાવ્યો કે પોલીસ દ્વારા બતાવવામાં આવેલી સંકા સાચી છે કે આ પરિવાર બહુ જ ખરાબ રીતે કર્ઝ ની જળમાં ફસાઈ ગયો હતો .

પુરા ખાનદાનની એક સાથે મોતથી પોલીસ પણ મુશ્કેલીમાં મુકાયા છે કે આ કેસ ની શરૂઆત ક્યાંથી કરવી . કોઈ ગવાહ નથી કે કોઈ જોનાર નથી માત્ર આ ખાનદાનના ૨ ભાઈઓ હતા , એક ડોક્ટર હતો અને બીજો ટીચર હતો બંને પરિવાર અલગ અલગ ઘરોમાં રહ્વેતા હતા બંને ઘર પણ બહુ દુર નહોતા માતા  ડોક્ટર દીકરાની સાથે રહેતી હતી .

પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે બંને ઘરના પરિવારો એ પોતાના ઘરે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી .આત્મહત્યાના દિવસે ટીચર ભાઈ નો એક દીકરો પોતાના કાકાને ત્યાં  હાજર હતો સુ કારણ હશે કે આટલો મોટો ફેસલો આ પરિવાર ના લોકો એ લીધો હશે , આ વાત ને દરેક લોકો સંકાની નજરે જોઈ રહ્યા છે અને અનેક પ્રકારની  વાતો કરી રહ્યા છે .

આવું પણ બની સકે કે આ લોકો ની હત્યા કરવામાં  આવી હોય અને તેને આત્મહત્યાનું નામ આપવામાં આવ્યું હોય આ સંભાવના પણ હોય સકે . શહેરના હોટલ રાજધાની ની પાસે ડો. માણિક યલ્પ્પા વાન્મોરે ના ઘરે તેમના મૃતદેહની સાથે તેમના પત્ની રેખા , માતા આક્તાઈ યલ્પ્પા વાન્મોરે , દીકરી પ્રતિમા , દીકરો આદિત્ય , અને ભત્રીજો શુભમ ના મૃતદેહ મળ્યા હતા .બીજા ભાઈ પોપટ વાન્મોરે ના ઘરે તેનું મૃતદેહ ની સાથે પત્ની સંગીતા ,અને દીકરિ અર્ચના નો મૃતદેહ મળ્યો હતો .

બંને પરિવારનો એક જ સમયે આત્મહત્યાનો ઇરાદો હોય એ વાત કઈ જાણવામાં આવતી નથી . એવું હોઈ સકે  કે કોઈ એ બંને ઘરોમાં જઈને સાઝીશ કરી આ કતલ કર્યું  હોય , સુ આ પરિવારનો કોઈ દુશ્મન તો નહિ  હોય ને ? જમીન જાયદાદ ને લઈને કોઈ મુશ્કેલી તો નહિ હોય ને ? પોલીસ આની તપાસ કરી રહી છે .પોલીસે શરૂઆત માં એવું પણ જણાવ્યું હતું કે આ પરિવાર ને  બહુ મોટી આર્થિક સંકટમાં ફસાઈ ગયું હતું

જેના કારણે કર્ઝ ના દબાવ અને માનસિક તનાવ ના કારણે લોકો એ સામુહિક આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હોય . આ પરિવાર શિક્ષિત હતું આથી જો કોઈ આવી આર્થિક સંકટ ઉભું થાય તો કોઈ પણ ઘરનો વ્યક્તિ પોતાની સુજ્બુજ ના કારણે આનો ઉપાય નીકળી સકતો હતો .પરતું આમાં નાના બાળકો ને પણ શા માટે આ સંકટ નો હિસ્સો બનાવ્યા હશે . જેમ જેમ પોલીસ તપાસ કરે છે તેમ તેમ હજુ બહુ બધા રહસ્યો મળે સકે તેમ છે .

આ સામુહિક આત્મત્યા પાછળ  નું એક કારણ આ પણ હોય સકે કે કોઈ અંધ શ્રધ્ધા અથવા કોઈ ગુપ્ત ધનની લાલચમાં આ કદમ ઉઠાવ્યું હોય . ગુપ્ત ધન અને પરલોક જવાના અંધશ્રધ્ધા માં પણ આવા અનેક કિસ્સા પહેલા  જોવા મળ્યા છે . દિલ્લીના બુરારી માં અંધવિશ્વાસ ના ચાલતા પરિવારના ૧૧ લોકો એ આવો જ કદમ ઉઠાવીને આત્મહત્યા કરી હતી . તે કિસ્સામાં આ બાબત સામે આવી હતી કે તેના પિતાની આત્મા તેમના પરીવારના લોકોમાં આવતી હતી જેના કારણે તેમના પિતાના આદેશનું પાલન કરતા તેમણે આત્મહત્યા કરી હતી .

પરંતુ  આ ઘટના મા આ બાબત પર વિશ્વાસ કરવો મુસ્કિલ છે . કેમ કે ઘરના તમમ લોકો શિક્ષિત હતા . અને જો આવું કારણ હોય પણ  તો બંને ઘરના યુવા લોકો આને રોકવાની કોશીસ કરતા . પરંતુ પોલીસ આ બાબતની પણ તપાસ કરી રહી છે .  હજુ એક કારણ પણ હોય સકે કે , કોઈના ધમકાવા કે દબાવ ના કારણે આ પરિવારે આ પગલું ભર્યુ હોય . ઘરના સદસ્યોની થોડી તસ્વીરો આત્મહત્યા ની ઘટના પછી  સામે આવી છે ,

આમાં પરિવારના થોડા સદસ્યો યુવા જણાઈ રહ્યા છે . તેમણે પણ આ પગલું ભરતા કેમ સાથ આપ્યો હશે આ પગલાનું કોઈ વિરોધી કેમ નહિ થયું હોય ? આવા અનેક સવાલો ના જવાબ પોલીસ ની તપાસ કરવાની સાથે જ પુરા થશે . અત્યારે તો માત્ર એટલું જ કહી સકાય કે એક હસતું રમતું પરિવારનું રાતમાં જ એકસાથે મોતના ઘુટ ને પીય ગયા . આ વાત દિલને ઝંઝ્નાવી મુકતી  છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.