ગુગલ મેપ મા એવી વસ્તુ સામે આવી કે સૌવ કોઈ લોકો એ હાથ જોડી લીધા ! જો તમે જોશો તો તમે પણ…
મંદિર તો ઘણા હશે અને તેમાં રહેલા ભગવાન પણ અલગ અલગ હોઈ છે તેવીજ રીતે તેમની દરકેની વિશેષતા અને મહત્વ પણ અલગ અલગ જોવા મળે છે. લોકો ને ભગવાન પર ખુબજ શ્રધા અને ભગતી હોઈ છે માણસ માને છે કે તેમને ભગવાને બનાવ્યા છે અને લોકો તેમનાં મંદિરો અને તીર્થ સ્થાનોં ની સ્થાપના કરી પૂરી નિષ્ઠા અને શ્રધાથી તેમની પૂજા કરે છે.
તેવુજ એક ભગવાન શિવનું મંદિર જે ભોજ્પુરમાં આવેલું છે અને ૧૦૦૦ વર્ષ જુનું છે જ્યારે લોકો એ આ મંદિરનાં વિસ્તારને ચોમાસા નાં સમયે ગુગલ મેપ માં વિશ્લેષણ કરતા જે જોવા મળ્યું તે જોઈ લોકો નાં હોશ ઉડી ગયા અને હાથ જોડી દીધા હતા એવું તો શું જોઈ ગયા હશે કે લોકો નાં હોશ ઉડી ગયા અને હાથ જોડી દીધા હતા ચાલો જાણીએ પૂરી વાત.
ભોજપુર અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ નું વર્ષોથી છુપાયેલુ એક પ્રાચીન રહસ્ય સામું આવી રહ્યું છે, વેજ્ઞાનિકોનું માનવું છે કે અહિ હજારો વર્ષ જૂની એક ઓમવૈલી છે. ચોમાસાના સમયમાં આ ઓમવૈલી સંપૂર્ણ રીતે પોતાના પુરા સ્વરૂપમાં આવી જાય છે. ચોમાસું આવતા જ આ ઓમવૈલીનો સુંદર સ્વરૂપ પૂરી રીતે નીકળીને સામે આવી જાય છે. અહિયાં ઉપર રહેલ હરિયાળીનું વધવું અને જળાશયો ભરાયા પછી ઓમવૈલીના જે ફોટા સામે આવે છે તેમાં ઓમનું ચિત્ર બનતું રહેતું જોવા મળે છે.
તેમજ ગુગલ મેપ માંથી એક ચોક્કસ વાતની પુષ્ટિ પણ થતી જોવા મળે છે કે આ ઓમ ની વચ્ચેનો ભાગ છે જુનું ભોજપુર મંદિર અને તેની ઉપર વસ્યું છે ભોપાલ શહેર એટલુજ નહિ ભૂગોળ વેજ્ઞાનિકોની મળેલ તાજી સાબીતીના આધારે એ પણ માનવામાં આવે છે કે ભોપાલ શહેર સ્વસ્તિક રૂપમાં વસાવવામાં આવ્યું હતું. એટલુજ નહિ ઉપગ્રહ જયારે આ ભોપાલ શહેર ની ઉપર થી પસાર થાઇ છે ત્યારે ઘઉંની ખેતીવાળી જમીનના ફોટા લેવામાં આવે છે ત્યારે આ રહસ્ય સામે આવ્યું જે આ ગુગલ મેપમાં જોવા મળે છે.