આ ફોટો મા એક કુતરુ પણ છે ! ચેલેન્જ તમે નહી શોધી શકો…જુવો ઝુમ કરી..

સોશીયલ મીડિયા પર રોજ નવા નવા ઓપ્ટીકલ એલ્યુંઝન વાળી  તસ્વીરો વાયરલ થતી હોય છે . ઘણીવાર આપણે એવા ચિત્રોથી કંટાળી જતા હોઈએ છીએ જેમાં પ્રાણીઓને શોધવાના હોય છે . સચ્ચી વાત તો એ છે કે પ્રાણીઓને કોઈ એક નજરે ગોતી શકતું જ નથી . ચિત્રમાં આપણે જાણવાનો પ્રયત્ન કરવો પડશે કે પ્રાણી ક્યાં જોવા મળે છે .

આવી જ એક નવી તસ્વીર વાયરલ થઇ છે જેમાં એક કુતરુ પાર્કમાં બેઠું છે પરંતુ તે સરળતાથી કોઈને દેખાતો નથી . આ કુતરાને શોધતા લોકોના પરસેવા છૂટી ગયા હતા .રોજ આવી જ ભ્રમિત કરી દેતી તસ્વીરો વાયરલ થતી હોય છે નાના હોય કે  મોટા દરેક લોકો ઓપ્ટીકલ એલ્યુંઝ્ન ના દીવાના હોય છે . લોકો ને આવી પહેલીઓ સરળ કરવાની બહુ મજા આવતી હોય છે .

કઈક આવું જ એક ઓપ્ટીકલ એલ્યુંઝ્ન વાળી  એક તસ્વીર સામે આવી છે  જેમાં એક કુતરો છુપાયેલો જોવા મળે છે હવે તમારે એ ગોતવાનું છે કે તે કઈ જગ્યા પર છુપાયેલું છે . આ જેટલું સમજો છો એટલું આસન નથી કુતરાને પાર્કમાં આવેલા ઝાડવાના પત્તાઓની વચ્ચેથી ગોતવાનું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ ફોટામાં તમારે થોડું મગજ વધારે દોડાવાની જરૂર છે .

પત્તાની વચ્ચે બેઠેલો કુતરો કોઈને પણ ધ્યાન માં આવતો નથી . સુ તમે નજર કરી જોઈ ? જો નહિ તો તમે પહેલા ધ્યાનથી આ તસ્વીર ને  જુવો . આંખોની  સામે જ આ કુતરો બેઠો જોવા મળે છે . પરંતુ કોઈ ને પણ સરળતાથી આ દેખાઈ નથી દેવાનું . ચાલો થોડી હિટ આપી દઈએ કે કુતરા નો રંગ પણ પત્તાના રંગ જેવો જ છે .અને ત્યાં થોડે દુર જ બેઠું છે .

સુ હવે તમને  નજર આવ્યો ? જો હજુ નથી બતાયું તો અમે તમને જવાબ આપી દઈએ . ઓપ્ટીકલ એલ્યુંઝ્ન વાળી  આ તસ્વીરમાં કુતરું પત્તાની વચ્ચે જ બેઠું છે . જો તમે તસવીરની ડાબી બાજુ ધ્યાનથી જોશો તો તમને  નજરમાં આવશે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *