આ પાંચ ક્રિકેટરો એ પોતાની પિતરાઈ બહેન સાથે જ લગ્ન કર્યા! પાંચમા ભારતીય ખેલાડી નુ નામ જોઈ આંખો ફાટી જશે

ક્રિકેટ અને ક્રિકેટરની દુનિયા વિષેતો તમે જાણતાજ હશો તેમજ ક્રિકેટરોની ફેન ફોલોવિંગ અને ચાહકોની સંખ્યા ખુબજ હોવાથી લોકોને તેના પસંદીદા ક્રિકેટર ની લાઈફ વિષે જાણવામાં ખુબજ રસ હોઈ છે તેમનાં પ્રેમ સબંધ થી લઈને તેમના લગ્ન સુધીની વાત ચાહકો મેળવી લેતા હોઈ છે તેમજ થોડી વધારે શોધ કર્યા બાદ તેમના પરિવારની પણ ઓળખ પ્રાપ્ત કરતા હોઈ છે પણ શું તમે જાણો છો કે ક્યા ક્રિકેટરોએ તેમની પિતરાઈ બહેન સાથેજ લગ્ન કરી લીધા આજે તમને એવા પાંચ ક્રિકેટરો વિષે જણાવશું.

પહેલા કહીએ તો પાકિસ્તાનની ટીમ ના કેપ્ટન બાબર આઝમે તેમની પિતરાઈ બહેન સાથેજ કર્યા લગ્ન જે વાત સોસીયલ મીડિયા પર ફેલાઈ ગઈ હતી. તેમજ આ લગ્ન માટે બંને તરફના પરિવારોએ આ લગ્ન કરવા માટે સંમતી આપી હતી અગાઉ પણ ઘણા ક્રિકેટરો તેમની પિતરાઈ બહેન સાથે લગ્ન કરીં લીધા છે આવો તમને બીજા ક્રિકેટર વિષે જણાવ્યે.

પાકીસ્તાનનાં દીગાજ અને લોકપ્રિય ખેલાડી શાહિદ આફ્રીદીએ પોતાની મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. શાહિદ આફ્રીદીએ ૨૦ વર્ષ પહેલાજ તેની મામાની છોકરી નાદિયા સાથે લગ્ન કરી લીધા હતા. તેમજ શાહિદ અને નાદિયાને અક્સા, અંશા, અજવા, અક્સ્મારા અને અરવા નામની ૫ દીકરીઓ છે.

આ ખેલાડીને તો તમે સોં કોઈ ઓળખતાજ હશો અને ઘણા લોકો તો તેમના ફેન પણ હશે. જે છે ટીમ ઇન્ડીયાના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતે ૨૦૦૪ માં લગ્ન કર્યા હતા. આરતી સેહવાગની દૂરની કઝિન છે. આરતીની મોટી બહેને એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારી ફોઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેના પિતરાઇ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન બાદ સેહવાગ અને અમારા ફોઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ સ્થપાયો હતો.

પાકિસ્તાનના લેજન્ડરી ખેલાડી સઈદ અનવરના લગ્ન તેની પિતરાઈ બહેન લુબના સાથે થયા હતા. સઈદ અનવરની પત્ની લુબના વ્યવસાયે ડોક્ટર છે. સઈદ અનવર પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ હતો પરંતુ 2001માં દીકરીના અકાળે થયેલા મોતથી તે ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. આમ આં પાંચ ક્રિકેટરો એવા છે કે જેને તેની પિતરાઈઓ બહેન સાથેજ લગ્ન કર્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *