અનંત અને રાધિકાની સગાઈની આ તસ્વીરો થઇ વાયરલ ! એક સાથે ભોજન પીરસતા જોવા મળ્યા, મુકેશ અંબાણી પણ…જુઓ
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે. તેવામાં જો વાત કરવામાં આવે તો પરિવારના દીકરા અનંત અંબાણીની હાલમાંજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઇ હતી. બને હવે હાલ ટૂંક સમય માજ લગ્ન પણ કરવાના છે જોકે અનંત અંબાણીએ રાધિકા મર્ચેન્ટ સાથે સગાઈ કરી હતી જેની ભાગ્યે જ જોયેલી તસવીરો સામે આવી છે.
વાત કરીએ તો આ તસવીરોમાં રાધિકા અને અનંતે શ્રીનાથજી મંદિરના દર્શનની સાથે ‘બ્રાહ્મણોને ભોજન’ કરાવ્યું હતું. હાલ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. આમ આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, કપલ શ્રીનાથજી મંદિરના દર્શન કરવાની સાથે સાથે ‘બ્રહ્મ ભોજન’માં બ્રાહ્મણોને જમવાનું પિરસવાનું અને પ્રસાદ આપતાં જોવા મળી રહ્યાં છે. તેમજ જણાવીએ તો અંબાણી પરિવારે આ તસ્વીરો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર અનંત અને રાધિકાની સગાઈ અને રોકા સેરેમનીની પોસ્ટ કરી છે.
વાયરલ થઇ રહેલી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે મંદિરમાં રાધિકાની સાથે ફરતાં અને બ્રહ્મ ભોજન કરાવતાં જોવા મળી રહ્યાં છે. તે સમયે રાધિકા અને અનંત ખુબજ ખુશ જોવા મળી રહ્યા હતા આમ આ તસવીરોમાં રાધિકા અને અનંતે શ્રીનાથજી મંદિરના દર્શનની સાથે સાથે બ્રહ્મ ભોજન કરાવતાં જોવા મળ્યા હતાં. રાધિકા બહુ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ ઉપરાંત કપલ પંડિતના આશિર્વાદ પણ લેતાં જોવા મળ્યા હતાં.
આ સાથે તમને જણાવી દઈએ કે જો વાત કરવામાં આવે તો રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. તેઓ હાલ મુંબઈમાં રહેતા વિરેન મર્ચન્ટ મૂળ ગુજરાતી અને કચ્છના રહેવાસી છે. તેમજ આ સાથે તેઓ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. આ ઉપરાંત તેઓ એન્કોર નેચરલ પોલીમર્સ, એન્કોર બિઝનેસ સેન્ટર, એન્કોર પોલીફ્રેક પ્રોડક્ટ સહિતની કંપનીમાં ડિરેક્ટર છે.
આમ હાલ અમુક તસ્વીરો માંથી એક તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે તસવીરમાં તે મંદિરના પુજારીની સાથે હસતાં જોવા મળી રહ્યાં હતાં. રાધિકા અને અનંતની સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને મંદિરના પુજારી એકસાથે જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તસવીરોમાં અનંત પંડિત સાથે વાતો કરતો જોવા મળ્યો હતો આ સાથે નોંધનીય છે કે રાધિકા અને અનંત અંબાણીની સગાઈ બહુ જ જલ્દી અને સીમિત લોકોમાં કરવામાં આવી હતી, પરંતુ આ સગાઈમાં તામજામને નજરઅંદાજ કરતાં મંદિરમાં ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યાં હતાં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.