કચ્છની આ ૧૦ વર્ષની છોકરીએ એવરેસ્ટ સર કરીને વિક્રમ રચી દીધો…જેની ઉચાઈ જાણી તમે પણ ચોકી જશો.

આપણે રાજ્ય અને દેશમાં જોતાજ હોઈએ છીએ કે દીકરિઓ કોઈ પણ જગ્યા એ પાછી પડતી હોતી નથી. તેમજ અભ્યાસ માં પણ દીકરીઓ આગળ થતી જોવા મળે છે. અને તેમજ આગળ વધવા માટે ખુબજ મહેનત કરતી હોઈ છે. અને માતા પિતા નું નામ રોશન કરતી હોઈ છે. આજે પણ તમને એક એવીજ દીકરી વિષે વાત કરીશું

આ દીકરી નું વતન મૂળ કચ્છના મુદ્રા તાલુકાના કુંદરોડીની રહેવાસી હતી અને હાલમાં મુંબઈમાં વરલી ખાતે સીટી બેકરી પાસે આવેલી શિવાય નમઃ બિલ્ડીંગમાં રહેતી હતી. આ દીકરી નું નામ રીધમ હર્ષલ મામણીય હતું, રીધમએ તેની દસ વર્ષની ઉમરમાં એવરેસ્ટ શિખરને સર કરીને વિક્રમ રચી દીધો હતો, રીધમ ૫૩૬૪ મીટર ઉચાઇએ પહોચીને શિખરને સર કર્યા અને દેશમાં તેમના માતા પિતાનું નામ રોશન કર્યું. કચ્છની આ ૧૦ વર્ષની છોકરીએ એવરેસ્ટ સર કરીને વિક્રમ રચી દીધો…જેની ઉચાઈ જાણી તમે પણ ચોકી જશો.

દસ વર્ષની ઉમરમાં શિખરને સર કરનાર પ્રથમ ભારતીય દીકરી હતી, રીધમ હાલમાં બાંદરાની એમઈટી ઋષિકુલ વિદ્યાલયમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેમજ રીધમ જે સમયે શિખર સર કરી રહી હતી તે સમયે તેમની સાથે તેની માતા ઊર્મિબહેન અને પિતા હર્શાલભાઈ પણ સાથે જ હતા. તેમજ રીધમ જે શિખર સર કર્યો હતો તે પર્વતારોહણ એક મહિનાનું હતું.

તેમજ રીધમ માટે આ પર્વતારોહણ સહેલું ન હતું. કારણકે બેઝ કેમ્પ ટ્રેક દરમ્યાન જુદા જુદા હવામાનની સ્થિતિમાં દરરોજ આઠથી નવ કલાક ચાલવાનું હતું. તો પણ રીધમેં હિંમત હાર્યા વગર શીખેરને સર કરીને નાની ઉમરમાં જ ઈતિહાસ રચી દીધો હતો. વધુમાં જણાવીએ તો રીધમ એક સ્કેટિંગ ની ખેલાડી હતી. આમ તેની સાથે તેને પર્વતારોહણ નો પણ ખુબજ શોક્લ્હ હતો અને આજે તેને તેનો શોખ નાની ઉમરમાં પૂરો કરી ઈતિહાસ બનાવી દીધો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.