મોટા મોટા બિઝનેસમેનો જે નથી કરી શક્યા તે આ ૧૨ વર્ષીની દીકરીએ કરી બતાવ્યું ખુબજ નાની ઉમરે ૧૨ કરોડ…જાણી તમે પણ કરશો વખાણ
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક દીકરીની ખુબજ પ્રેરણાદાયી કહાનિ જણાવીશું. શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે લીંબુપાણી વેચીને પણ કોઈ કરોડો કમાઈ શકે છે તેવીજ રીતે આ દીકરીએ ખુબજ નાની ઉંમરમાં મોટી નામના મેળવી છે. કહાની જાણી તમને પણ 100 % ગમશે. આવો તમને આ દીકરીનાં જીવનની સફળતા વિશે વિગતે જણાવીએ.
વાત કરીએ તો 12 વર્ષીય દીકરી સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે લીંબુ પાણી વેચીને ઘણી કમાઈ કરી રહી છે. હકીકતમાં અમે જે દીકરી વિશે વાત કરી રહ્યા છીએ, તે દીકરી યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસમાં રહે છે. જેણે દુનિયા સમક્ષ અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. આ સાથે તમને જણાવીએ તો વર્ષ 2009માં 12 વર્ષીય મિકાયલા ઉલ્મેરે લીંબુ પાણી વેચીને પોતાની કંપની શરૂ કરી દીધી છે. જે ફક્ત લીંબુ પાણી વેચે છે.
હકીકતમાં આ દીકરીને તેનો ધંધો તેની દાદી પાસેથી વારસામાં મળી છે. મિકાયલાની દાદી વર્ષ 1940થી આ ધંધો ચલાવતી હતી. જેને આ બાળકીએ પણ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેણીની લીંબુ પાણીમાં લીંબુ,મધ અને અળસીનો ઉપયોગ કરે છે. આમ શરૂઆતમાં મિકાયલે પોતાની લીંબુ પાણી બનાવવાની ટેકનિક એક ટીવી શોમાં રજૂ કરી હતી. જેના પછી તેને 60 હજાર રૂપિયા ઈનામ પણ આપવામાં આવ્યું હતું. હાલમાં તેણીની 55 જેટલા સ્ટોલ ચલાવે છે અને આજે તેનું લીંબુ શરબત દરેક જગ્યાએ ફેમસ છે. મિકાયલાએ આજ સુધી 11 મિલિયન ડોલર એટલે કે 70 મિલિયન રૂપિયાની કમાણી કરી છે.
તેણીનુ લીંબુ શરબત એટલું ફેમસ છે કે બરાક ઓબામાએ પણ તેનો સ્વાદ ટેસ્ટ કર્યો છે. આ સાથે તેણે ગયા વર્ષે ગૂગલના એક કાર્યક્રમ ડેર ટુ બીમાં પણ ભાગ લીધો હતો. બરાક ઓબામાએ જ્યારે લીંબુ પાણીનો સ્વાદ ટેસ્ટ કર્યો હતો કે ત્યારે તેઓએ મિકાયલા ઉલ્મેરે ની પ્રશંસા કરી હતી. હાલમાં મિકાયલા ઉલ્મેરે 12 વર્ષની ઉંમરે ખૂબ ફેમસ થઈ ગઈ છે અને આજે તેણીની સોશ્યલ મીડિયા દ્વારા પણ ધંધો આગળ વધારી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો