આ 19 વર્ષ ની દીકરી એ એવી કમાલ કરી કે આખુ ગામ વખાણ કરતા થાકતુ નથી…

આપણા દેશમાં ફક્ત પુરુષો જ નહિ બલકે દીકરીઓ પણ આગળ વધી રહી છે. તેમજ સમાજને અરીસો પણ દેખાડયો છે કે પુરુષો નહિ બલકે હવે દીકરીઓ પણ મોટા મોટા નામ બનાવશે અને મોટા કામ કરશે. તેમજ વિદેશ માં પણ મોટી મોટી કંપનીમ કામ કરી પોતના માતા પિતાના નામ રોશન કરશે.

હાલમાં એક તેવો જ કિસ્સો ભારતના આંધ્ર પ્રદેશમાં રહેતી ઓગણીસ વર્ષની જાન્હવી સાથે થયો હતો. જાન્હવી યુ.એસ.માં નાસા લોન્ચ ઓપરેશન્સ કેનેડી સ્પેસ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામમાં ભારતીય પ્રથમ વિદ્યાર્થી હતી. તેમજ જહાન્વીએ ટે પણ જણાવ્યું હતું કે તેમને આ કાર્યક્રમ માટે મેક્સિકન કંપની તરફથી સ્કોલરશીપ પણ મળી હતી.

તેમજ જ્હાન્વી પશ્ચિમ ગોદાવરી જીલ્લાના પલાકોલ્લુંમાં રહેતી હતી. તેમજ જાહ્નવી તેના કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેમજ તેની સાથે સાથે બીજા ૨૦ અલગ અલગ દેશણા યુવાનો આઈએએએસપિ માટે પસંદ કરવામાં આવ્યા હતા.જ્હાન્વીને ટીમ કેનેડીની મિશન ડાયરેક્ટર બનાવવામાં આવી હતી. ત્યારપછી જાન્હવીએ વિવિધ દેશોના જઈને ૧૬ લોકોએ જઈને નેતૃત્વ કર્યું હતું.

જ્હાન્વીએ તેના વિશે ઘણી વાતો શેર પણ કરી હતી અને જાન્હવીએ જણાવ્યું હતું કે તે મંગળ પર પહોંચનારી પ્રથમ ભારતીય વિધાર્થી બનવા માંગે છે. તેથી જ્હાન્વીનું નામ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. આથી જ્હાન્વી તેના દરેક સપના પુરા કરવા માટે સખત મહેનત કરતી હતી અને ભારતની પહેલી વિધાર્થી બનીને જાન્હવીએ ઇતિહાસ રચી દીધો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.