આ 3 વર્ષની બાળકીનું સુંદર ગીત તમારો દિવસ બનાવી દેશે! એવા અવાજ માં ગીત ગાયું કે તમે સાંભળતા રહી જશો

આજના સોશિયલ મીડિયાના સમય માઁ લોકો પોતાનું ટેલેન્ટ દેખાડવામાં વાર નથી લગાડતા અને અલગ અલગ ટેલેન્ટ દેખાડતા હોઈ છે પરંતુ આ 3 વર્ષની નાની દીકરીએ પોતાની ખામીને લીધે તે તોતલુ બોલે છે અને તેવુંજ અવાજમાં ગાયું તોતલુ ગીત જે લોકોને ખુબજ પસંદ આવી રહ્યુ ચાર અને તેના આ ગીત પર મોટા મોટા સ્ટાર તેમજ ઘણા લોકો રીલ્સ પણ બનાવે છે. આ રીતે આ દીકરીએ બધાજ લોકોનું દિલ જીતી લીધું.

આમે જેની વાત કરી રહયા છીએ તેનું નામ અલીઝ છે તેણીએ બોલવાની સાથે સાથે ગાવાનું પણ શરૂ કર્યું. 6 મહિના પહેલા આ ગીત આદિલે તેની યુટ્યુબ ચેનલ Ariz Music and Film પર અપલોડ કર્યું હતું. તેણે એલીઝ ગીતના ઇન્સ્ટા એકાઉન્ટ પર પણ શેર કર્યું હતું. આ પછી તોતલી આવાઝમાં આ ગીત એટલું ટ્રેન્ડિંગ થઈ ગયું કે અત્યાર સુધીમાં તેને ઈન્સ્ટા પર 10 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આદિલે જણાવ્યું કે, અલિઝનો મોટાભાગનો સમય રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ પસાર થતો હતો. બોલવાની સાથે તેણે ગાવાનું પણ શરૂ કર્યું.

આમ આ સાથે હની સિંહ અને કોમેડિયન ભારતી સિંહે રીલ બનાવી છે અલાઇઝનો આ અવાજ લોકોને પસંદ આવી રહ્યો છે. ‘મેરા દિલ પહાડો મેં ખો ગયા…’ ગીત પર 5 લાખથી વધુ લોકોએ રીલ બનાવી છે. બોલીવુડના લોકપ્રિય રેપર હની સિંહ, કોમેડિયન ભારતી સિંહ અને હિના ખાને પણ પોતાના એકાઉન્ટ પર અલીજેના ગીતની રીલ શેર કરી છે. આ સિવાય યુટ્યુબ પર 3 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

આમ અલીજના પિતા ઈરફાન મોહમ્મદ બેંકમાં કામ કરે છે અને માતા અફરોઝ રિઝવી શિક્ષક છે. માતા-પિતાએ જણાવ્યું કે તેણીએ એક વર્ષ પહેલા ગાવાનું શરૂ કર્યું હતું અને હાલમાં તે નર્સરીમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે સંગીત શીખવાનું ચાલુ રાખીશ અને અલીઝીના વધુ ગીતો ટૂંક સમયમાં આવી રહ્યા છે. ગીત હિટ થયા બાદ ઘણી એડ એજન્સીઓ તરફથી ઓફર પણ આવી રહી છે. અલીઝ શરૂઆતથી જ મામા સાથે રહી. આવી સ્થિતિમાં તેણે સ્ટુડિયોમાં ગાવાનું શીખી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.